________________
અષ્ટમ: :
८२३ धर्ममाख्यातुमारेभे, तत्रासीनो महामुनिः । देवागमं विलोक्याऽथ, समागाद् वन्दितुं नृपः ॥१५३॥ संसारः कदलीगर्भ, इवाऽसारो विर्शाम्पते ! । निवास इव दुःखानां, गृहावासः सदाङ्गिनाम् ॥१५४॥ दम्भोलिनेव यन्मुष्ट्या, चूर्ण्यन्ते पर्वतोत्कराः । कम्पमानकरास्तेऽपि, भवन्ति निधनागमे ॥१५५।। मृत्योः काले समायाते, शरणं नास्ति देहिनाम् । जिनोपज्ञं विना धर्म, निर्वाणपदसाधकम् ॥१५६॥ इति श्रुत्वा महीपालो, विधाय करकुड्मलम् ।
पप्रच्छ निजमायुष्कं, भववासविरागवान् ॥१५७।। વંદન કરવા આવ્યો. (૧૫૩)
કેવળી ભગવંતે ઉપદેશ આપતાં જણાવ્યું કે, “હે રાજનું ! કદલીના ગર્ભ સમાન આ સંસાર અસાર છે અને પ્રાણીઓને ગૃહવાસ જે સદા દુઃખોના નિવાસ રૂપ છે. (૧૫૪)
જેઓ વજની જેવી પોતાની મુષ્ટિથી પર્વતોને ચૂર્ણ કરી નાંખે તેવા હોય છે. તેમના હાથ પણ મરણ નજીક આવતાં કંપાયમાન થઈ જાય છે. (૧૫૫).
આવે વખતે પ્રાણીઓને નિર્વાણપદના સાધક જિનપજ્ઞ ધર્મ વિના બીજું કોઈ શરણભૂત થતું નથી. (૧૫૬)
આ પ્રમાણે દેશના સાંભળી રાજાએ સંસારવાસથી વિરાગ પામી હાથ જોડી પોતાના આયુષ્યનું પ્રમાણ પૂછ્યું. (૧૫૭)
એટલે જ્ઞાનથી સર્વ જગતની સ્થિતિને જાણનાર મહામુનિ બોલ્યા કે, “હે રાજન્ ! તારું આયુષ્ય હવે માત્ર ત્રણ દિવસનું ૨. નરી મિત્કર્થ: |