SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ८२२ श्री मल्लिनाथ चरित्र यदि तुष्टोऽसि देवाऽऽशु, देहि मे राजसम्पदम् । इत्युक्तवान् प्रहृष्टात्मा, देवपालः 'मुदाङ्कितः ॥१४८।। समुद्रपरिखारम्यां, क्षोणीमेकपुरीमिव । अचिराल्लप्स्यसे नूनमित्युक्त्वा स तिरोऽभवत् ॥१४९।। तदाप्रभृति भावेन, देवपालो महामतिः । प्रमोदभाक् विशेषेण, जिनमानर्च सर्वदा ॥१५०।। अन्यदा बहिरुद्याने, दमसारमहामुनेः । घातिकर्मक्षयाद् जज्ञे, पञ्चमं ज्ञानमुत्तमम् ॥१५१।। તત: સુધામુનો દૃષ્ટા, પુષ્પવૃષ્ટિમથ વ્યધુ: सुवर्णकमलं चक्रुर्वैक्रियं च मनोहरम् ॥१५२।। જો તું સંતુષ્ટ થયો હોય તો મને રાજ્યસંપતિ આપ.” (૧૪૮) તે સાંભળી દેવ બોલ્યો કે, “સમુદ્રરૂપ પરિખાથી રમ્ય એવી એક નગરીની જેમ તું અલ્પસમયમાં વસુધાને અવશ્ય મેળવીશ.” એમ કહી તે દેવ અદશ્ય થઈ ગયો, (૧૪૯) ત્યાંથી મનમાં વિશેષ પ્રમોદ લાવીને મહામતિ દેવપાળ વિશેષ ભાવથી ભગવંતની પૂજાભક્તિ કરવા લાગ્યો. (૧૫) એકવાર તે નગરની બહારના ઉદ્યાનમાં દમસાર નામના મહામુનિને ઘાતકર્મનો ક્ષય થતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. (૧૫૧) એટલે દેવોએ આનંદપૂર્વક પુષ્પવૃષ્ટિ કરી અને મનોહર વૈક્રિયા સુવર્ણ કમળ રચ્યું. (૧૫૨) પછી તે કમળ ઉપર બિરાજમાન થઈ તે મહામુનિ ધર્મોપદેશ દેવા લાગ્યા. આ વખતે દેવોનું આગમન જોઈ રાજા પણ ત્યાં ૨. શુભાશુમ તિ વ |
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy