SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ અઠ્ઠમ: સ: सिन्दुवारैर्नवैर्गोप, आनर्च त्रिजगद्गुरुम् । अथ तुष्टाव भावेन, नम्रमौलिशुभाशयः ॥ १३५ ॥ नमः श्रीवृषभेशाय, जगद्वन्द्याय तायिने । अनन्तज्ञानसौख्याय मुख्याय परमेष्ठिनाम् ॥१३६॥ एवं स्तुत्वा जिनाधीशं, प्रमोदोत्फुल्ललोचनः । मेने कृतार्थमात्मानं, भक्तिव्यक्तिविकस्वरः ॥१३७॥ यावज्जीवं जिनाधीशं, पूजयित्वाऽऽमुमुत्तमम् । भोक्तव्यमिति सोऽकार्षीदिति निश्चयमञ्जसा ॥१३८॥ ८१९ (૧૩૪) પછી નવીનપુષ્પો વડે ભગવંતની પૂજા કરીને ભાવથી મસ્તક નમાવી શુભાશયથી તે આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો.” (૧૩૫) ,, જગતજીવને વંદનીય જગતના તારનાર અનંતજ્ઞાન તથા અનંતસુખના ભાજન તથા પરમેષ્ઠીમાં પ્રથમ શ્રીઋષભસ્વામીને મારા નમસ્કાર થાઓ.” (૧૩૬) આ પ્રમાણે ભગવંતની સ્તુતિ કરી પ્રમોદથી પ્રફુલ્લિત નેત્રવાળો તથા ભક્તિથી રોમાંચિત થયેલો તે પોતાના આત્માને કૃતાર્થ માનવા લાગ્યો. (૧૩૭) કરે નિયમ જીવનભર જિનપૂજા કરવી. તે વિના પ્રતિદિન આહારકરણી ન કરવી. પછી તેણે તે જ સમયે એવો નિયમ કર્યો કે, “યાવજજીવ આ ઉત્તમ જિનેશ્વરની પૂજા કરીને પછી જ મારે જમવું.” (૧૩૮)
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy