________________
श्री मल्लिनाथ चरित्र
४३८
एवं च कुर्वतोर्वार्तां, तयोर्दन्ती समागमत् । व्याकर्तुमिव तत्स्वप्नविचारं चारु संचरन् ॥४०॥ सकलत्रं नृपं स्कन्धे, समारोप्य परिभ्रमन् । નારે: પૂનિત: સૌથે, તાવાનીયોવતારવત્ ॥૪॥ आलाने च स्वयं लीनः, सिन्धुरो गोत्रबन्धुरः । સુમનોભિઃ સુમનોમી, રવૈદ્ય વવૃષેઽધિમ્ ॥૪૨॥
विलिप्य द्विपमर्चित्वा, चक्रे नीराजनां नृपः । स्थितः स तत्र गर्भस्य, पुण्येनेव स्थिरीकृतः ॥४३॥
સ્વપ્રનું નિરાકરણ કરવાને જ આવ્યો હોય તેમ મંદ-મંદ ચાલથી એક હસ્તી ત્યાં આવ્યો (૪૦)
અને રાણી સહિત રાજાને પોતાના સ્કંધ ઉપર બેસાડી આખા નગરમાં ફેરવી નાગરોથી સત્કાર પામતા એવા તે હસ્તીએ તેમને મહેલમાં લાવીને ઉતાર્યા (૪૧)
અને પર્વત સમાન ઉચ્ચ તેમજ અત્યંત મનોહર એવો તે હસ્તી પોતાની મેળે આલાનસ્તંભ પાસે જઈને ઊભો રહ્યો. તે વખતે દેવોએ તેને રત્નો અને પુષ્પોથી સારી રીતે વધાવ્યો. (૪૨)
એટલે રાજાએ વિલેપના તથા પૂજન કરીને તેની આરતી ઉતારી પછી ગર્ભના પુણ્યથી જાણે સ્થિર થયો હોય તેમ તે હાથી ત્યાં જ રહ્યો. (૪૩)
સ્વમાનુસાર દવદંતી નામકરણ. અષ્ટવર્ષવયે કુંવરી કલાભ્યાસકરણ.
ગર્ભકાલ પૂર્ણ થતાં રાજપત્નીએ એક પુત્રીને જન્મ આપ્યો. તે વખતે આકાશમાં રવિની જેમ તે કન્યાના લલાટ પર તિલક