________________
पूर्णे काले राजकान्ताऽजनयत् तनयां च सा । तद्भाले तिलको नित्योऽभवद् रविरिव द्यवि ॥४४॥ स्वयं तेजस्विनी तेन, विशेषात्तिलकेन सा । दिद्युते विद्युतेवोच्चैर्धारा वारिधरोद्भवा ॥४५।। प्रभावाज्जन्मनस्तस्या, भीमो भीमपराक्रमः । अधृष्यो भूभुजां जज्ञे, वाडवेनेव वारिधिः ॥४६।। तस्यां स्वप्नगतं प्रत्यक्षागतं च मतङ्गजम् । वीक्ष्य भीमरथो नाम दवदन्तीति निर्ममौ ॥४७॥ पद्मसुन्दरनिःश्वासा, पद्मास्या पद्मलोचना ।
जितपद्मा पाणिपादैर्मूर्ता पद्मेव सा बभौ ॥४८॥ ચમકવા લાગ્યું. (૪૪)
પોતે તો તેજસ્વિની હતી વળી તે તિલકથી તે બાળા મેઘધારાની જેમ અધિકાધિક દીપવા લાગી (૪૫)
તે બાળાના જન્મપ્રભાવથી ભીમ પરાક્રમવાળો ભીમરાજા વડવાનલથી સાગરની જેમ અન્ય રાજાઓને અવૃષ્ય થઈ પડ્યો.
(૪૬)
પછી રાણીને સ્વપ્રમાં અને પ્રત્યક્ષ આવેલા હસ્તીને જોઈને ભીમરથ રાજાએ તે બાળાનું દવદંતી (દમયંતી એવું નામ રાખ્યું.) (૪૭) (દવથી ભય પામીને આવેલ દંતી-હસ્તિ)
પદ્મ જેવી સુગંધી શ્વાસવાળી, પા જેવા મુખ તથા લોચનવાળી અને પોતાના હસ્તપાદથી પધને જીતનારી એવી તે બાળા સાક્ષાત્ પદ્મા (લક્ષ્મી) સમાન શોભવા લાગી. (૪૮)
તે આઠ વર્ષની થઈ એટલે કળાભ્યાસ માટે શુભદિને રાજાએ