________________
અઝમ: :
અટ્ટમ: સ: ।
अथ श्रीभगवान् मल्लिर्निदधानः क्रमद्वयीम् । दिव्यस्वर्णसरोजेषु, न्यस्यमानेषु नाकिभिः ||१||
प्रभापूरितदिक्चक्रे, धर्मचक्रे प्रसर्पति । પુરઃસ્થિતે વિરાનિી, રવિસબ્રહ્મવારિખિ રા ऋतुषु भ्राजमानेषु, स्मेरैः पुष्पैर्निजैर्निजैः । कण्टकेषु च जातेषु, नम्रेषु न्यग्मुखेषु च ||३||
प्रदक्षिणं च गच्छत्सु, ततपक्षेषु पक्षिषु । અનુપ્તેનિલે વાતિ, નન્તુનીતસુવાવમ્ IIII
७९१
विहरंरित्रजगन्नाथः, सनाथोऽतिशयश्रिया । पुरं चन्द्रपुरं प्राप, कुशावर्तविभूषणम् ॥५॥ पञ्चभिः कुलकम्
હવે શ્રી મલ્લિનાથ ભગવાન દેવોએ સ્થાપન કરેલા દિવ્યસુવર્ણકમળો પર પોતાના બન્ને ચરણને સ્થાપન કરતાં વિચરી રહ્યા હતા. (૧)
પોતાની પ્રભાથી દિશાઓને પૂરનાર અને રવિ સમાન દેદિપ્યમાન ધર્મચક્ર તેમની આગળ ચાલતું હતું. (૨)
પોતપોતાના વિકસિત પુષ્પોથી બધી ઋતુઓ શોભાયમાન થઈ રહી હતી. કંટકો નમ્ર અને નીચા મુખવાળા થયેલા હતા, (3)
પાંખો પસારી પક્ષીઓ પ્રદક્ષિણા દેતા હતા. સર્વજીવોને સુખકારી પવન વાય રહ્યો હતો. (૪)
આવા પ્રકારના અતિશયની ઋદ્ધિ સહિત વિહાર કરતાં પ્રભુ