SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમો સર્ગ સર્ગ આઠમાં સંસૂચિત -પ્રભુના જીવનની સંધ્યાનું દિગ્દર્શન ભગવંતનો વિહાર - ચંદ્રપુરમાં પધરામણી - ત્યાંના નાસ્તિક રાજાને કરેલો પ્રતિબોધ – તેણે ગ્રહણ કરેલ પ્રવ્રજયા - એક ગ્રામવાસીનું વૃત્તાંત - તેનું પ્રભુ પાસે આગમન - ચારિત્રધર્મનો કરેલ સ્વીકાર – દેવપાલ ગોપાળનું કથાનક – તેનું હસ્તિનાપુરના રાજા થવું - તેની રાણીનું મરણ – તેથી શોકાગ્રસ્ત બનતો રાજા – ભગવંતની હસ્તિનાપુરમાં પાવન પધરામણી – ભગવંતે તેને કરેલો પ્રતિબોધ – તેણે સ્વીકારેલ ચારિત્રધર્મ - એક અભિમાની બ્રાહ્મણનું ભગવંત પાસે આગમન – તેને ઉપદેશ આપવા ભગવંતે કહેલ ચિલાતીપુત્રનું કથાનક - બ્રાહ્મણે માન તજી લીધેલી દીક્ષા – ભગવંતની શ્વેતાંબીમાં પધરામણી - ત્યાં ચંદ્રરુદ્રાચાર્યનું દૃષ્ટાંત - તાપસોએ સ્વીકારેલ ચારિત્રધર્મ - ભગવંતનું મદિરાવતી નગરીએ આગમન - ત્યાંના યશશ્ચંદ્રરાજાનું દેવાંગનાઓના રૂપ જોવા પ્રભુ પાસે આગમન - ભગવંતે ભાખેલી કુળધ્વજકુમારની કથા - તે કથા સાંભળી યશશ્ચંદ્ર અને વિરાગી - તેની ચારિત્રધર્મની સ્વીકૃતિ ભગવંતનો પરિવાર - ભગવંતની સમેતશિખરગિરિએ પાવન પધરામણી – ભગવતે કરેલ યોગનિરોધ - ભગવંતનું નિર્વાણ - ઇંદ્રોએ કરેલ નિર્વાણ મહોત્સવ - ભગવંતના આયુષ્યપર્યત જીવનનો ઉલ્લેખ.
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy