________________
७८७
सप्तमः सर्गः
भूगतार्धं नृपेणात्तं, परमानन्ददायिना । शेषमई विभज्याऽन्यैर्गोत्रिवद् जगृहे जनैः ॥११४७।। पूर्वोत्पन्ना रुजः सर्वा, नवीना न भवन्ति यत् । षण्मासीं यावदेतस्य, स्थलेर्माहात्म्यतोऽङ्गिनाम् ॥११४८॥ अथोत्तस्थौ जगन्नाथः, श्रीमान् मल्लिनिजासनात् । अन्तरद्वारमार्गेण, निर्ययौ त्रिदशान्वितः ॥११४९॥ द्वितीयवप्रमध्यस्थेशानकाष्ठाविभागगे। देवच्छन्दे प्रभुमल्लिर्गतो विश्रामहेतवे ॥११५०॥ धियां निधिभिषक् श्रीमान्, सूरिर्गणभृद् गुणी । स्वामिनः पादपीठस्थो, विदधे धर्मदेशनाम् ॥११५१।। खेदच्छेदो जिनेन्द्रस्य, शिष्यौघे गुणदीपनम् । सभायां प्रत्ययो द्वाभ्यां, गणभृत्कथनं गुणाः ॥११५२॥ ३९॥ [. (११४७)
એ અક્ષતના પ્રભાવથી છ માસ પર્વતના પ્રાણીઓના પૂર્વે ઉત્પન્ન થયેલા રોગો નાશ પામે છે. અને છમાસ પર્યત नवीन रोग थdi नथी. (११४८)
પછી ભગવંત શ્રી મલ્લિનાથ પોતાના આસન ઉપરથી ઉઠ્યા અને દેવો સાથે અંતરદ્વારના માર્ગે બીજા ગઢમાં જઈ, તેના ઇશાનખૂણે રચેલા દેવછંદામાં વિશ્રામ લેવા બિરાજયા. (૧૧૪૯११५०)
એટલે બુદ્ધિના નિધાન અને ગુણી શ્રીમાન ભિષર્ ગણધરે ભગવંતના પાદપીઠપર બેસીને ધર્મદેશના આપી. (૧૧૫૧)
આ પ્રમાણે ગણધરે દેશના આપવાથી જિનેશ્વરને વિશ્રાંતિ