________________
७८६
श्री मल्लिनाथ चरित्र
अनुज्ञामनुयोगस्य, गणानुज्ञां च सर्वतः । श्रीमल्लिर्दत्तवांस्तेषां प्रत्येकं विधिपूर्वकम् ॥ ११४२॥ त्रिभिर्विशेषकम्
प्राग्वत् पूर्वासने स्थित्वा, श्रीमल्लिर्देशनां व्यधात् । अनुशास्तिमयीं तेऽपि श्रुत्वा तां बहु मेनिरे || १९४३ ।।
૫૬૬૪૩
पौरुष्यन्ते प्रभोर्भ्राता, श्रीमल्लः क्षितिपालकः । तण्डुलानां चतुष्प्रस्थ, चतु: स्थालस्थितामथ ॥११४४॥
वज्रभृन्निहितैर्गन्धैर्द्विगुणीकृतसौरभेः ।
सौधादाऽऽनाययामास तूर्यगीतपुरस्सरम् ॥११४५ ॥ युग्मम्
ढौकित्वा स्वामिनोऽग्रेऽसौ, दिव्यपूजापुरस्सरं । ऊर्ध्वमुत्क्षिप्य तत्क्षिप्रं तदर्द्ध जगृहुः सुराः ॥ १९४६ ।।
(૧૧૪૦ થી ૧૧૪૨)
ત્યારપછી પ્રથમની જેમ પૂર્વાસન પર બેસી પ્રભુએ દેશના આપી. એટલે અનુશાસ્તિમય એવી તે દેશના સાંભળી તેમણે તેનો સ્વીકાર કર્યો. (૧૧૪૩)
પહેલી પોરસીને અંતે ભગવંતના ભ્રાતા શ્રીમલ્લરાજાએ પોતાના મહેલમાંથી વાજીંત્રના નાદ પૂર્વક ચાર થાળમાં ચાર પ્રસ્થ (અમુક માપ) અક્ષત મંગાવ્યા. (૧૧૪૪)
ઈંદ્રે તેમાં ગંધદ્રવ્ય ભેળવી દ્વિગુણ સુગંધી કર્યા પછી દિવ્યપૂજાપૂર્વક રાજાએ ભગવંતની આગળ ધરી (૧૧૪૫)
પછી તેમાંના અક્ષત ઉંચે ઉછાળ્યા. એટલે તેમાંથી અર્ધ તો દેવોએ અદ્ધરથી જ લઈ લીધા (૧૧૪૬)
અને જમીન ઉપર પડેલામાંથી અર્ધ પરમાનંદ દાયક અક્ષત મલ્લરાજાએ લીધા શેષ અર્ધ ગોત્રીઓની જેમ વહેંચી અન્ય લોકોએ