SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ श्री मल्लिनाथ चरित्र ७७८ देहलो निगडैर्गाढमाक्रमितुमनीश्वरी । तत्रैवास्थाद् दृढभक्तिर्जिननाथमुवाच च ॥ ११०३ || પત્તે ત્તિ ભાષા, માવન્ ! મવતાર ! I गृह्यतां सूपकोणेन, ममानुग्रहकाम्यया ||११०४ || द्रव्यक्षेत्रादिसम्पूर्णं, विज्ञायाऽभिग्रहं जिन: । करं कुल्माषभिक्षायै, ततः प्रासारयद् वरम् ॥ ११०५ ॥ धन्याऽस्मि कृतपुण्याऽस्मि, श्लाघ्याऽस्मि क्षमिणामपि । सुलब्धपात्रदानाऽस्मि, मनस्येवं विचिन्वती ॥ ११०६॥ પાંચમાસ પચ્ચીશ દિન, પ્રભુ ભિક્ષા માટે ફરતાં. ચંદનાના અડદના બાકુબે -અભિગ્રહ પૂરા થાતાં. અત્યંત ભક્તિથી ભગવંતને કહેવા લાગી કે (૧૧૦૩) “હે ભવતારક ભગવન્ ! જો આ અડદ આપને કલ્પે તો મારા પર અનુગ્રહ કરી આ સુપડાના ખુણામાંથી ગ્રહણ કરો.” (૧૧૦૪) એટલે દ્રવ્ય, ક્ષેત્રાદિથી પોતાના અભિગ્રહને સંપૂર્ણ થયેલા સમજી ભગવંતે અડદની ભિક્ષા લેવા પોતાનો શ્રેષ્ઠહાથ પ્રસાર્યો. (૧૧૦૫) (અન્યત્ર એવો ઉલ્લેખ છે કે નેત્રમાં આંસુ ન જોતાં અભિગ્રહ અધૂરો જાણી પ્રભુ પાછા વળ્યા. ચંદનાની આંખમાં આંસુ જોઈ પ્રભુ પાછા વલી હાથ પસાર્યો અને દાન લીધું.) એટલે ચંદના ચિત્તમાં ચિંતવવા લાગી કે, “અહો ! હું ધન્ય અને કૃતપુણ્ય છું.વળી સુપાત્રે દાન આપતાં હું ક્ષમાવંત લોકોને પણ શ્લાધ્ય છું.” (૧૧૦૬)
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy