________________
४३५
પ: 1:
वृष्टेर्न व्यरमद् मेघः कायोत्सर्गाद् मुनिर्न च । छत्रधारणतो धन्यो, बद्धस्पर्धा इवाऽत्र ते ॥२६।। मेघेऽथ विरते साधुः, कायोत्सर्गमपारयत् । प्रणम्य चाङ्सिंवाहपूर्वकं तमुवाच सः ॥२७।। महर्षे ! कुत आयासीः, किल कालेऽत्र पङ्किले ? । पाण्डुदेशादिहायातो, यास्यामि च गुरुं प्रति ॥२८॥ प्रोचे धन्यो मुनिं नत्वाऽध्यारोह महिषं मम । मुनिराह न जीवेषु, समारोहन्ति साधवः ॥२९॥
પામ્યા વળી છત્ર ધારણ કરતાં ધન્ય પણ ન અટક્યો. (૨૬)
અનુક્રમે જ્યારે વરસાદ શાંત થયો ત્યારે મુનિએ કાયોત્સર્ગ પાર્યો. તે સમયે તેમના ચરણને દબાવવા પૂર્વક પ્રણામ કરી ધન્ય પૂછ્યું કે, (ર૭)
એહ જીમૂત વરસતાં ઋષિને નવિ કલ્પ વિહાર. અભિગ્રહ કરી રહે, વરસે જિહાં લગી ઘનધાર.
હે મહર્ષે ! આ વર્ષાદના સમયમાં આપ અહીં ક્યાંથી આવી ચડ્યા ! એટલે મુનિ બોલ્યા કે, “હું પાંદેશથી આવું છું અને મારે ગુરુ પાસે જવું છે.” (૨૮)
તે સાંભળીને ધન્ય નમસ્કાર કરીને બોલ્યો કે, “હે ભગવન્! મારા પાડા પર આપ આરૂઢ થાઓ.” એટલે મુનિ બોલ્યા કે, “હે ભદ્ર ! મુનિઓ જીવ (કોઈપણ વાહન) ઉપર આરૂઢ થતાં નથી.” (૨૯)
પછી ધન્ય ભેંસ દોહીને દૂધનો ઘડો ભરી લાવ્યો અને તે વડે
માંથી
છે.” (૨૮) ( પાંડદેશથી
મારા તે સાંભળીને ધન્ય