SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ७६५ સપ્તમ: સા: नभोलक्ष्मीरिमां वीक्ष्य, स्थितां विक्रयवर्त्मनि । तिमिरच्छद्मना दभ्रे, कज्जलाश्रुजलश्रियम् ॥१०४३।। श्रेष्ठी धनावहस्तत्राऽऽगतो दासजिघृक्षया । एनां श्रियमिवालोक्य, दधाराऽऽनन्दसंपदम् ॥१०४४|| असौ कन्या न सामान्याऽगाद् दैवादीदृशी दशाम् । संपदो विपदश्चाप्यरघट्टघटिका यतः ॥१०४५।। इमां क्रयक्षितौ क्षिप्तां, वीक्षमाणाङ्गजामिव । हृदयं भविता द्वेधा, वालुङ्कमिव पवित्रमम् ॥१०४६।। यस्य कस्यापि हीनस्य, करे यास्यति रत्नवत् । यतश्चतुष्पथे तेन, विक्रेतुं विधृता ध्रुवम् ॥१०४७॥ અંધકારના ન્હાનાથી કાજળયુક્ત અશ્રુજળની શોભા ધારણ કરી. જાણે તેના દુઃખને જોઈ ન શકે તેમ સૂર્યાસ્ત થયો અંધકાર વ્યાપ્ત ગયો. (૧૦૪૩) એવામાં દાસ ખરીદવાની ઇચ્છાથી ધનાવહ શેઠ ત્યાં આવ્યો. સાક્ષાત્ લક્ષ્મી સમાન તેને જોઈ પરમ પ્રમોદ પામ્યો અને ચિંતવવા લાગ્યો કે, (૧૦૪૪) “આ કન્યા સામાન્ય જણાતી નથી, દેવયોગે આવી દશા પામી જણાય છે. સંપત્તિ એ ખરેખર અરઘટ્ટના ઘટ સમાન હોય છે. (૧૦૪૫). - વિજ્ય સ્થાનમાં રહેલી પોતાની પુત્રી જેવી એને જોઈ પાકેલા ચિભડાંની જેમ મારું હૃદય દ્વિધા થઈ જાય છે. (૧૦૪૬). વળી રત્ન સારિખી આ જો કોઈ હનના હાથમાં જશે તો બહુ દુઃખ પામશે. કેમકે આ માણસે તો તેનો વિક્રય કરવા 8. વિમટમવેત્યાયઃ
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy