SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ७६३ સમ: : विज्ञाततीर्थकृद्धा, शीलालङ्कारशालिनी । उल्लापानीदृशान् दैवाद्, विशृणोम्यघकारकान् ॥१०३४॥ नाऽद्यापि किमु रे ! जीव !, मत्तेभश्रुतिचञ्चलम् । देहं त्यक्त्वा यशोदेहं, न रक्षसि सनातनम् ॥१०३५॥ वपुषोऽस्मात् स्वयं गच्छ, बिलतो मूषको यथा । द्विजिह्वस्य प्रवेशे स्याच्छ भयो ! न शुभं तव ॥१०३६।। सोक्तं तद्भर्त्सनोयुक्तैरिव प्राणैर्विमुच्यते । अलीदर्शनाद् शोषं, याति कूष्माण्डकं यतः ॥१०३७।। नृपपत्नी समालोक्य, विपन्नां करभासनः । यद्वदेषाऽभवत् तद्वदेषाऽपि भविता क्षणात् ॥१०३८॥ આતધર્મને જાણનારી, શીલાલંકાર ધારણ કરનારી છતાં વિપરીત દૈવયોગે કેવા પાપકારક શબ્દો હું આ શું સાંભળી રહી છું. (૧૦૩૪) હે જીવ ! મદોન્મત્ત હસ્તીના કર્ણસમાન ચંચળ દેહનો ત્યાગ કરી હજુ પણ સનાતન એવા યશોદેહનું તું શા માટે રક્ષણ કરતો નથી ? (૧૦૩૫) માટે બિલમાંથી જેમ ઉંદર ચાલ્યો જાય તેમ આ શરીરમાંથી તું ચાલ્યો જા. કારણ કે બિલમાં દ્વિજિલ્લાનો (સર્પ યા દુર્જનનો) પ્રવેશ થતાં હે પુણ્યવંત ! તારું શુભ થવાનું નથી.” (૧૦૩૬) આ પ્રમાણે તીવ્ર ભાવનાથી જાણે જવા ઉત્સુક થયા હોય તેમ તેના પ્રાણ ચાલ્યા ગયા. કૂષ્માંડ અંગુલિ દેખાડવાથી પણ શોષ પામે છે.” (૧૦૩૭). આ પ્રમાણે રાજપત્નીને મરેલી જોઈ પેલા ઊંટવાળાએ વિચાર ૨. શુમયુ$ ! ત્યર્થ. I
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy