________________
७५९
સપ્તમ: સા: कश्चिद् बालादिहस्तेन, प्राशुकं चणकादिकम् । गृह्णाति पारणाकालेऽभिग्रहा विविधाः किल ॥१०१५।। आलानस्तम्भमुन्मूल्य, पट्टहस्ती मदान्धलः । गत्वा कान्दविकाट्टानि, करेणाऽऽदाय मण्डकान् ॥१०१६।। मह्यं ददाति चेत् काले, तदा स्यात् पारणाविधिः । इत्याद्यभिग्रहा राजन् !, पूर्यन्ते देवतावशात् ॥१०१७॥ युग्मम् विशिष्टज्ञानमाहात्म्यं, विनाऽस्याऽभिग्रहः कथम् । मादृशैर्गदितुं शक्यः, सर्वं हि महतां महत् ? ॥१०१८|| ईदृशोऽभिग्रहान् राजा, पुर्यामाघोष्य डिण्डिमात् । बहुधाऽध्यापकेनोक्तान्, कारयामास कार्यवित् ॥१०१९॥ આપવામાં આવતા પરિમિત માંડાથી પારણું કરે છે. (૧૦૧૪)
કોઈ મહાત્મા બાળાદિકના હાથે પ્રાસુક ચણા વિગેરે લઈ પારણું કરે છે. કારણ કે, અભિગ્રહો અનેક પ્રકારના હોય છે. (૧૦૧૫)
વળી હે રાજન્ ! કોઈ મહાત્મા એવો અભિગ્રહ કરે છે કે, મદોન્મત પટ્ટહસ્તી આલાન સ્તંભનું ઉમૂલન કરી કંદોઈની દુકાને જઈ પોતાની સૂંઢથી માંડા લઈ (૧૦૧૬) - જો મને આપે તો મારે પારણું કરવું. ઇત્યાદિ અભિગ્રહો દેવતાની સહાયથી પૂરી શકાય છે. (૧૦૧૭)
પણ વિશિષ્ટ જ્ઞાનના માહાભ્ય વિના ભગવંતનો અભિગ્રહ મારા જેવાથી કેમ જાણી કે કહી શકાય ? “કારણ કે મહાપુરુષોનું બધું અગમ્ય હોય છે.” (૧૦૧૮)
પછી કાર્યકુશળ રાજાએ નગરીમાં ઉદઘોષણા કરાવીને અધ્યાપક