________________
४३३
પB: સ:
अन्यदाऽष्टापदे गत्वा, स्नात्रपूजापुरस्सरम् । प्रतिमानां ललाटेषु, तिलकानि व्यधत्त सा ॥१६॥ दत्त्वा दानं च साधूनां, तपस्तदुददीपयत् । कृतार्थाऽथ प्रनृत्यन्ती, चेतसाऽगाद् निजं पुरम् ॥१७|| पालयित्वाऽऽर्हतं धर्म, समाधिमरणेन तौ । पूर्णकाले देवलोके, दाम्पत्येन बभूवतुः ॥१८॥ प्रच्युत्य मम्मणो जम्बूद्वीपे भरतमण्डने । बहलीसंज्ञके देशे, पुरे पोतननामनि ॥१९॥ धम्मिलाभाऽभीरपत्नीरेणुकाकुक्षिसम्भवः ।
धन्यो नाम सुतो जज्ञे, धन्यंमन्यः पिता यतः ॥२०॥ युग्मम् લલાટ પર તે તિલક સ્થાપન કર્યા (૧૬)
અને સાધુઓને દાન આપી તે તપને તેણે વધારે પ્રદીપ્ત કર્યું. ધર્મારાધના વડે મનમાં આનંદ પામી પોતાને કૃતાર્થ માનતી વીરમતી પાછી પોતાના નગરમાં આવી (૧૭)
પછી આહતધર્મ પાળતાં તે દંપતિ સમાધિમરણથી મરણ પામી દેવલોકમાં પણ દંપતીપણે જ ઉત્પન્ન થયા. (૧૮)
આવે વર્ષાઋતુ કરે દદ્ધર પોકાર. જાણે અમાવસ્યાની યામિની, થયું અંધારૂ ઘોર. મમ્મણનો જીવ સ્વર્ગથી ચ્યવી જંબુદ્વિપમાં ભરતક્ષેત્રના મંડનરૂપ બદલી નામના દેશમાં પોતનપુર નગરમાં (૧૯)
ધમિલ નામના ગોવાળિયાની રેણુકા નામની પત્નીની કૃક્ષિથી ધન્ય નામે પુત્ર થયો. તે પુત્રથી પિતા પોતાને ધન્ય માનવા લાગ્યો. (૨૦)