SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ श्री मल्लिनाथ चरित्र ७५६ उच्चकैः खेदसंच्छन्ना, मन्दध्वाना मृगावती । व्याजहार नृपस्याऽग्रे, दीनं दीनं महासती ॥१००१ ॥ चराचरं चरैर्विश्वं, जानते जगतीभुजः । स्वपुरीमपि नैव त्वमहो !, ते मतिकौशलम् ॥१००२॥ त्रैलोक्याधिपतिं वीरं, वसन्तं नात्र वेत्सि किम् ? | अथवा राज्यलुब्धा हि, गुरुपूजाप्रमद्वराः || १००३॥ राजा बभाषे धिग् धिग् मां, यदसौ परमेश्वरः ? | अथवा राज्यलुब्धा हि, गुरुपूजाप्रमद्वराः ॥ १००४|| साधु साधु प्रिये ! वीराभिग्रहं प्रेरितः प्रति । मन्त्री मन्त्रं गुरुस्त्वं मे, यदस्येवं प्रमादहत् ॥१००५।। તેના દુ:ખે દુ:ખિત થઈ ખેદનું કારણ પૂછ્યું. (૧૦૦૦) એટલે અતિખેદથી આચ્છાદિત થયેલી અને અત્યંત દીન બનેલી તે મહાસતી મૃગાવતીએ મંદસ્વરે રાજાને કહ્યું કે, (૧૦૦૧) “રાજાઓ પોતાના ચરપુરુષોથી આ ચરાચર વિશ્વને જાણે છે. પણ અહો ! તમારૂં મતિકૌશલ્ય કેવું કે નગરી અને તેમાં બનતી વાતને પણ તમે જાણતાં નથી. (૧૦૦૨) ત્રણલોકના સ્વામી શ્રીવીર ભગવંત અહીં પધાર્યા છે. તે તમારા જાણવામાં છે ? ક્યાંથી હોય? રાજયલુબ્ધજનો ગુરુભક્તિમાં પ્રમાદી જ હોય છે. (૧૦૦૩) આ પ્રમાણે સાંભળી રાજા બોલ્યો કે, “અહો ! મને ધિક્કાર છે કે હું ભગવંતના અભિગ્રહથી અજ્ઞાત રહ્યો છું અને તેમના અભિગ્રહને હું પૂર્ણ કરી શક્યો નથી. (૧૦૦૪) છતાં હે પ્રિયે ! તમે મને ભગવંતના અભિગ્રહ તરફ પ્રેરિત
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy