________________
સમ: સઃ
७५५
अभुक्ते सुगुरौ नाथ !, भुज्यते किं विवेकिभिः ? । अन्यथा पशुवज्जन्म, वयं मन्यामहे निजम् ॥९९६।। ततो मन्त्री जगादैवं, तीर्थेशितुरभिग्रहम् । यथातथा करिष्यामि, पूर्णं प्रातः मृगेक्षणे ! ॥९९७।। विजयाख्या प्रतीहारी, मृगावत्यास्तदागता । तयोरालापमाकर्ण्य, गत्वा देव्या उवाच च ॥९९८॥ मृगावत्यपि तत्कालं, विदधे खेदमुच्चकैः । जिनशासनभक्तानां, किमिदं किल कौतुकम् ॥९९९॥ संभ्रान्तस्तां शतानीकोऽपृच्छत् खेदनिबन्धनम् । तस्याः हृदयवासिन्याः, संक्रान्तं हृदयादिव ॥१०००। હકીકતો જાણી શકો છો. (૯૯૫)
હે નાથ ! જગતના નાથ ભોજન ન કરે ત્યાં સુધી વિવેકી લોકોથી ભોજન કેમ કરાય? તેથી આપણો આ જન્મ પશુ સમાન અલેખે છે.” (૯૯૬)
આ પ્રમાણે સાંભળી પ્રધાને કહ્યું કે, “હે મૃગાક્ષિ ! ગમે તે રીતે પ્રભાતે હું ભગવંતનો અભિગ્રહ પૂર્ણ કરીશ.” (૯૯૭)
આ વખતે મૃગાવતી રાણીની વિજ્યા નામે પ્રતિહારી ત્યાં આવી હતી. એટલે તેમની ઉક્ત વાતચીત તે સાંભળી તેણે જઈ તે વાત રાણીને નિવેદન કરી (૯૯૮).
તે સાંભળી મૃગાવતીને પણ બહુ ખેદ થયો. “જિનશાસનના સાચા ભક્તોને આવા પ્રસંગે ખેદ થાય તેમાં આશ્ચર્ય નથી.” (૯૯૯)
શતાનિક રાજાએ રાણીને ખેદયુક્ત જોઈ સંભ્રાંત થઈ તથા ૨. મુવનનાથે, ત્યપરમ્