SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ७४९ સત: સઃ ततस्तीर्थकरोपान्ते, तपस्तप्त्वा सुदुष्करम् । अन्तकृत्केवलीभूय, राजर्षिः प्राप निर्वृतिम् ॥९६८॥ तेन विद्याभृता नीता, तत्र सा वल्लभेशितुः । श्रुत्वा तीर्थकरप्रोक्तं, प्रव्रज्याऽथ शिवं ययौ ॥९६९।। अथ नत्वाऽवदत् कुम्भपृथ्वीशः प्राज्यविक्रमः । स्वामिन् ! पोषधदृष्टान्तो, जातः कर्णावतंसताम् ॥९७०॥ कृतार्थः शिखरसेनः, पौषधव्रततत्परः । येन प्राणात्ययेऽप्युच्चैः, पालितं पौषधव्रतम् ॥९७१।। इदानीं श्रोतुमिच्छामि, तुर्यं शिक्षाव्रतं प्रभो! । श्राद्धधर्मो भवेद् येन, समग्रोऽथाह तीर्थकृत् ॥९७२।। ભગવંતની પાસે રહી દુષ્કર તપ તપી પ્રાંતે કેવળી થઈ તે જ ભવમાં મોક્ષે ગયા (૯૬૮) પછી પેલો વિદ્યાધર પોતાનું કાર્ય પૂર્ણ થતાં રાણીને લઈ ત્યાં આવ્યો. એટલે પોતાના સ્વામીનો વૃત્તાંત સાંભળી તેણે પણ ભગવંત પાસે દીક્ષા લીધી તે રાણી પણ તે જ ભવે મોક્ષે ગઈ. (૯૬૯) ઇતિ પૌષધવ્રત ઉપર શિખરસેન કથા આ પ્રમાણે સાંભળી પરાક્રમી કુંભરાજાએ કહ્યું કે, “હે ભગવન્! પૌષધવ્રત સંબંધી દષ્ટાંત મારા સાંભળવામાં આવ્યું. (૯૭૦) એ શિખરસેન પૌષધવ્રતમાં સાવધાન રહી કૃતાર્થ થયો કે જેણે પ્રાણાતે પણ પૌષધવ્રતનું બરાબર પાલન કર્યું. (૯૭૧) હે સ્વામિન્ ! હવે ચતુર્થ શિક્ષાવ્રત સાંભળવા ઇચ્છું છું કે
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy