SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ७४८ श्री मल्लिनाथ चरित्र રે ! નીવ ! મિડું છું, વત્સોઢા નર ! तदिदं वर्णिकामात्रं, दर्श्यते तेन साम्प्रतम् ॥९६३।। રે ! નીવ ! શત: પ્રાણત્યા/તેડનન સંસ્કૃતી ! पाण्डित्यमरणं नैव, प्राप्तं कर्मद्रुपावकम् ॥९६४॥ स्मरन्निति भवान् मृत्वा, भूत्वा नाकी च लान्तके । त्वमभूः पृथिवीपालस्तद्वदेषाऽपि ते प्रिया ॥९६५।। तत्पूर्वं पशवो भद्र ! निरागसो वियोजिताः । तद्विपाकं विरहेण, सहसे दुःसहं चिरम् ॥९६६।। श्रुत्वेति तीर्थकृत्प्रोक्तं, लघुका महीपतिः । राज्ये पुरन्दरपुत्रं, न्यस्याऽभूत् श्रमणोत्तमः ॥९६७॥ તો શી વિસાત ? આ તો વાનગીમાત્ર જ છે. (૯૬૩). હે જીવ ! આ સંસારમાં તે સેંકડોવાર પ્રાણનો ત્યાગ કર્યો છે. પણ કર્મવૃક્ષને બાળવા અગ્નિસમાન પંડિતમરણ તને પ્રાપ્ત થયું નથી.” (૯૬૪) આ પ્રમાણે ભાવના ભાવતાં હે રાજન્ ! તું મરણ પામી છઠ્ઠા લાંતકદેવલોકમાં દેવ થયો. તારી પ્રિયા પણ મરણ પામી તારી દેવી થઈ. (૯૬૫) હે ભદ્ર ! પલ્લીપતિના ભવમાં પૂર્વે નિરપરાધી પશુઓને પરસ્પર વિયોજિત કર્યા હતા. તેના દુઃસહ વિપાકથી ચિરકાળથી તું પ્રિયાવિરહનું દુઃખ સહન કરે છે.” (૯૬૬) આ પ્રમાણેના ભગવંતના વચન સાંભળી લઘુકર્મી તે રાજાએ પોતાના પુરંદર નામના પુત્રને રાજય સોંપીને ચારિત્ર અંગીકાર કર્યું. (૯૬૭) ૨. સ્વ, રૂતીતરપિ .
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy