________________
७४६
श्री मल्लिनाथ चरित्र शृण्वतोरार्हतं धर्म, दम्पत्योर्वासनाऽभवत् । अशिक्षेतां भवन्तौ चाऽऽवश्यकादिविधिं पुनः ॥९५३।। चतुष्पर्ध्या ग्रहीष्यामि, पौषधं पातकौषधम् । एवं निश्चयमाधत्त भवान् भवविरागधीः ॥९५४॥ अन्येयुः शिखरसेनोऽमावास्यां शुद्धासनः । अगृह्णात् पौषधं तद्वत्, श्रीमत्यपि शुभाशया ॥९५५।। पुच्छेनाऽऽच्छोटयन् पृथ्वीं, नादैर्मुखरयन् दिशः । कोपाग्नेरर्चिषा रज्यल्लोचनद्वयदीपिकः ॥९५६॥ मूर्तो रौद्रो रसः प्रेताधिपतेः प्रतिहस्तकः । इतश्चाऽगाद् निशीथिन्यां, पारीन्द्रः पौषधालये ॥९५७॥ युग्मम्
તેમની પાસે આહતધર્મ સાંભળતાં તમને શુભ ભાવના ઉત્પન્ન થઈ. તેથી આવશ્યકાદિવિધિ તમે શીખ્યા. (૯૫૩)
તે વખતે સંસારપરથી વિરાગ લાવી તમે એવો નિશ્ચય કર્યો કે "પાતિકના ઔષધરૂપ એવા પૌષધને હું ચારે પર્વ દિવસે ગ્રહણ કરીશ.” (૯૫૪)
પૌષધવ્રતમાં સિંહે કરેલો ઉપસર્ગ. એકવાર અમાવસ્યાના દિવસે શુદ્ધ ભાવથી તે તથા શુભ આશયવાળી શ્રીમતીએ પૌષધવ્રત લીધું. (૯૫૫)
એવામાં પોતાના પૂંછડાને પૃથ્વી પર અફડાવતો, ગર્જનાવડે દિશાઓને શબ્દાયમાન કરતો. કોપાગ્નિની જવાળાઓથી બંને લોચન રક્તદીપક સમાન થઈ ગયા છે. (૯૫૬).
તેવો જાણે સાક્ષાત્ રૌદ્રરસ જ ન હોય? તેવો અને યમરાજાનું જાણે પ્રતિબિંબ જ ન હોય ? તેવો એક સિંહ અર્ધરાત્રીએ ૨. અમાવાસૌશબૂચ સીન્સમેત ! ૨. –માનસ:, વમવિ !