________________
७४५
સક્ષમ: સ
त्वया सह सदुर्गादिनिकुञ्जे कृतचक्रमा । पिबन्ती नैर्झरं वारि, त्रासयन्ती मृगीरपि ॥९४८॥ यूथभ्रष्टमिव न्यङ्घ, सार्थच्युतमिवाध्वगम् । एकं ददर्श सा साधु, पर्यटन्तं महागिरौ ॥९४९॥ त्रिभिविशेषकम् अथोवाच भवान् साधो !, कस्माद् भ्राम्यन्निहाऽऽगतः । सोऽप्याख्यन्निजकाद् गच्छाद्, भ्रष्टोऽहं दिवसात्यये ॥९५०॥ नाऽहं किञ्चिद् क्वचिद् वेद्मि, दिग्मूढ इव साम्प्रतम् । दर्शयतु भवान् मार्ग, श्रेयस्ते भावि भाविकः ॥९५१॥ अथैष स्वगृहे नीत्वा, स्थापयित्वा वराश्रये ।
वस्त्रान्नपानशय्याभिर्भवद्भ्यां प्रतिलाभितः ॥९५२॥ જળપાન કરી મૃગલીઓને ત્રાસ ઉપજાવનારી (૯૪૮)
તેણીએ મહાગિરિ ઉપર યૂથભ્રષ્ટ થયેલ હરણ તથા સાર્થથી ભ્રષ્ટ થયેલ મુસાફરની જેમ ભ્રમણ કરતા એક સાધુને જોયા (૯૪૯)
એટલે તે સાધુને પૂછ્યું કે, “હે સાધો ! તમે અહીં શા માટે ભમો છો ?” તે બોલ્યા કે “હે ભદ્ર ! અમારા સમુદાયથી હું ગઈકાલે સાંજે જુદો પડી ગયો છું. તેથી દિમૂઢની જેમ હું ફર્યા કરું છું. (૯૫૦)
મને માર્ગ મળી શકતો નથી માટે જો તમે મને માર્ગ બતાવશો તો તમારું કલ્યાણ થશે.” (૯૫૧). - પછી તમે બંનેએ તે સાધુને પોતાના ઘરે લઈ જઈ સારા સ્થાનમાં આશ્રય આપ્યો અને વસ્ત્ર, અન્ન અને શય્યા વિગેરેથી તેમને ડિલાવ્યા. (૯૫૨) ૨. પ્રતિજ્ઞાખ્યતે, રૂઠ્યપ