________________
७३४
श्री मल्लिनाथ चरित्र
अन्येद्युर्जनकादेशात्, पण्यान्तरजिघृक्षया । પતિત: પૂર્ણોની, વૃધૈ: પદ્મશÅયુત: ૮૬૬ના
कण्ठबद्धस्फुरद्धण्टानिर्घोषाः प्रासरंस्तराम् । देशान्तरश्रियामाकारणदूता इवोद्भटाः ||८९७||
बङ्गाऽङ्गयोरन्तराले, सार्थस्तस्योषितोऽखिलः । मिमिलुरपरे सार्थं, साथ वार्धाविवापगाः ||८९८ ।।
धनसेनोऽथ शर्वर्यां, कृतार्चरित्रजगद्गुरोः । आ सार्थाद् विदधे देशावकाशिकं व्रतं मुदा ॥८९९ ॥
આર્દતધર્મ અંગીકાર કર્યો અને દેશાવગાશિક વ્રતના આરાધનમાં વિશેષ તત્પર થયો. (૮૯૫)
ક્રયવિક્રયાર્થે દેશાંતર ગમન.
એકવાર પોતાના પિતાના આદેશથી માલનો ક્રયવિક્રય કરવા માટે તે પાંચસો બળદ ઉપર કરીયાણાની ગુણો ભરીને ચાલ્યો. (૮૯૬)
તે વખતે બળદના કંઠે બાંધેલા સ્ટ્રાયમાન ઘંટાના નાદ જાણે દેશાંતરની લક્ષ્મીને બોલાવવાના ઉદ્ભટ દૂત હોય એવા પ્રસરવા લાગ્યા (૮૯૭)
આગળ જતાં અંગ અને બંગદેશની મધ્યમાં બધો સાર્થ નિવાસ કરી રહ્યો. તે વખતે સમુદ્રમાં નદીઓ આવી ભળે તેમ બીજો સાર્થ તે સાર્થને આવી મળ્યો. (૮૯૮)
એ વખતે ભગવંતની પૂજા કરી રાત્રે ધનસેને રાત પર્યંતનું દેશાવકાસિક વ્રત અંગીકાર કર્યુ. (૮૯૯)
ત્યારપછી તરતમાં રાત્રિના પ્રારંભમાં જ કોઈ એ આવીને