________________
७३३
સમ: સા:
ततः प्रवर्तिनीं नत्वा, धामाऽगात्सप्रियो नृपः । साऽपि द्वादशधा धर्मं, परिपाल्य दिवं ययौ ॥८९१।। एतच्चन्द्रयशोवृत्तं, श्रुत्वा पुत्र ! पवित्रधीः । नीचसङ्गं विमुञ्चाऽऽशु, चेदिच्छसि समुन्नतिम् ॥८९२॥ नत्वा तातमसौ प्राह, नीचसङ्गात् समन्ततः । निवृत्तोऽहं प्रवृत्तस्तु, तवाऽध्वनि शुभाशयम् ।।८९३।। अहं तातार्हतं धर्मं, श्रोतुमिच्छामि साम्प्रतम् । ततोऽसौ कथयामास, श्रावकव्रतपद्धतिम् ॥८९४॥ उपादत्तार्हतो धर्म, सदरोरिव भाविकम् । विशेषाच्च मनश्चक्रे, व्रते देशावकाशिके ॥८९५।। સ્થાને ગયો. અને તે રાણી બાવ્રતપાળી સ્વર્ગે ગઈ. (૮૯૧)
(પ્રારંભમાં નવ ભવ કહ્યા, અહીં સાતમો ભવ પૂરો થાય છે એમ ભવ ગણતાં સાત થાય છે નવ થતા નથી.)
ઇતિ ચંદ્રયશા કથા. “હે વત્સ ! આ ચંદ્રયશાનું ચારિત્ર સાંભળીને જે તું પોતાની ઉન્નતિ ઈચ્છતો હોય તો પવિત્ર બુદ્ધિ રાખી નીચસંગતિનો સત્વર ત્યાગ કર.” (૮૯૨)
આ પ્રમાણે સાંભળીને તેણે તાતને નમસ્કાર કરી કહ્યું કે, હે તાત ! હું હવે નીચસંગતિથી સર્વથા નિવૃત્ત થાઉં છું (૮૯૩)
અને શુભાશયથી તમારા માર્ગમાં પ્રવૃત્ત થાઉં છું. હે તાત ! આહતધર્મ સાંભળવાની મારી ઇચ્છા છે. એટલે તેણે જૈનધર્મનું સ્વરૂપ અને શ્રાવકના વ્રતની હકીકત કહી સંભળાવી. (૮૯૪)
તે સાંભળી ગુરૂની જેમ તેની પાસેથી ભાવપૂર્વક તેણે १. स गुरोः सद्गुरोरिव, एवमपि ।