________________
६९८
श्री मल्लिनाथ चरित्र प्रयास एव जातस्ते, कुभाण्डाऽऽनयनात् परम् । यस्मादमीषां न क्वापि, विक्रयः कपिवद् भवेत् ॥७२२॥ हंहो ! तथापि गृहेऽहं, पुरा कीर्तिभयात् परम् । दास्येऽहं प्रस्थमेकं ते, निजमानसवाञ्छितम् ॥७२३।। तथाऽऽदृतमनेनापि, सत्यङ्कारः समर्पितः । लग्नका विहिता: पौरा, भाण्डं दृष्ट्याहतं कृतम् ।।७२४|| परकीयाऽपि मेऽद्य श्रीरात्मीयेति विचिन्तयन् । गत्वा गृहं सुखं सप्तः, सुतोद्वाहक्षणादिव ॥७२५।। द्वितीये यामिनीयामे, सचिवो वञ्चनामतिः ।
તાર/વન્દ્ર છત્વયિતું, હૃષ્ટ: પ્રાપ તત્તિ II૭રદ્દા પ્રયાસ કર્યો. કારણ કે ચપળ વાંદરાની જેમ એ માલનો અહીં વિક્રય થઈ શકે તેમ નથી. (૭૨૨)
તો પણ અમારા નગરના અપયશના ભયથી હું એ બધા લઈ લઉં અને તેના બદલામાં તમે કહેશો તે વસ્તુ એક પ્રસ્થ (અમુક માપ) પ્રમાણ હું તમને આપીશ.” (૭૨૩).
આ વાત તારાચંદ્ર શેઠે કબૂલ કરી તેને કોલ આપ્યો એટલે લોભનંદીએ પોતાના માણસોને ફેરવીને તે બધા કરિયાણા નજરમાં લઈ લીધા. (૭૨૪).
પારકી લક્ષ્મી પણ આજે મારી થશે.” એવો વિચાર કરતો તે લોભનંદી ઘરે જઈને પુત્રવિવાહના પ્રસંગની જેમ સુખે સૂઈ ગયો. (૭૨૫)
હવે રાત્રિના બીજા પ્રહરે વંચનામતિ પ્રધાન તારાચંદ્રને છેતરવા ખુશ થતો થતો તેની પાસે આવ્યો. (૭૨૬) ૨. પ્રાપ્ત:, રૂત્યપિ ..