________________
६८५
સમ: સ:
आयुष्मन्तौ ! भवत्पा, प्रेषितौ गुरुणाऽधुना । वर्षाकालः समायातो, न गन्तुं युज्यते क्वचित् ॥६६०।। मुनिवाचमिमां श्रुत्वा, बभाषाते इति स्फुटम् । अत्र तिष्ठन्तु निष्ठां स्वां, तन्वाना गुरुभिः समम् ॥६६१॥ अन्नप्रभृति यत्किञ्चिद्, रोचते वो निरन्तरम् । तत्सर्वं भवद्भिाह्यं, लक्ष्मीर्दानफला ! यतः ॥६६२।। अवोचतां मुनी भद्रौ !, न निर्ग्रन्थानां कल्पते । एकस्मिन्नपि संस्त्याये, ग्रहीतुमशनादिकम् ॥६६३॥ यत :ભીમસેનની પાસે વસતિની યાચના માટે મોકલ્યા. તેઓએ તેમની પાસે આવી યુક્તિયુક્ત વચન વડે કહ્યું કે, (૬૫૯)
“હે આયુમંત ! અમારા ગુરુએ અમને આપની પાસે મોકલ્યા છે. અત્યારે વર્ષાકાળ હોવાથી અમારે અન્યત્ર જઈ શકાય તેમ નથી તો તમારી આજ્ઞા હોય તો અમે અહીં ચોમાસું રહીએ.” (૬૬૦)
આ પ્રમાણે તે મુનિના વચન સાંભળી તે બંને બોલ્યા કે, તમારા ગુરૂની સાથે તમારા ધર્મનું પાલન કરતાં તમે સુખપૂર્વક અહીં રહો (૬૬૧)
અને અન્નાદિક જે કંઈ તમને જોઈએ તે બધું અમારે ત્યાંથી લેજો. કારણ કે દાન એ જ લક્ષ્મીનું ફળ છે.” (૬૬૨).
એટલે મુનિ બોલ્યા કે, “હે ભદ્રો ! સાધુઓને એક જ સ્થાનેથી અનાદિક લેવું કહ્યું નહિ કહ્યું છે કે- (૬૬૩)
મધુકર વૃક્ષોના પુષ્પો પર બેસી તેમાંથી રસાસ્વાદ લે છે. પણ પુષ્પને કલામણા પહોંચાડતા નથી અને પોતાના આત્માને