________________
६८६
श्री मल्लिनाथ चरित्र यथा द्रुमस्य पुष्पेषु, रसं पिबति षट्पदः । न च पुष्पं क्लामयति, स स्वं प्रीणाति नित्यशः ॥६६४॥ तथा सुसाधवो धीराः, प्रविष्टा गोचरक्षणे । गृहेषु गृह्णते भिक्षामगृद्धा रससंपदि ॥६६५।। भा! भा! भद्रा! परं शुद्धं, स्त्रीषण्डपशुवर्जितम् । कुलीनजनगेहाऽन्तः, संप्रदत्तामुपाश्रयम् ॥६६६।। यत :यो ददात्याऽऽश्रयं ज्ञानशालिनां तत्त्वमालिनाम् । वस्त्रानपानशय्यादि, सर्वं प्रादायि तेन यत् ॥६६७।। परोपकारः स्वाध्यायो, ज्ञानाऽभ्यासश्च संयमः । एतन्निर्मापितं तेन, येन दत्त उपाश्रयः ॥६६८।। प्राप्नोति राज्यचक्रित्वस्वर्गिशक्रश्रियं नरः । उत्पत्तिं सुकुले कीर्तिं स्फुति च जनपर्षदि ॥६६९।। सहा प्रसन्न राणे छे. (६६४)
તેમ ધીર સુસાધુઓએ પણ રસમાં અમૃદ્ધ (અનાસક્ત) રહી गोयरी अवसरे स्थने घरे ४ मिक्षा अड४२वी.” (६६५) ' હે ભદ્ર ! સ્ત્રી નપુંસક-પશુથી વર્જિત તથા પરમશુદ્ધ કોઈ मुलीन-नन। ५२मा समने स्थान मापो. (६६६)
કેમ કે જ્ઞાનવંત અને તત્ત્વશાળી મુનિઓને જે આશ્રય આપે છે તેણે તેમને વસ્ત્ર, અન્ન, પાન અને શય્યાદિ બધું આપ્યું સમજવું. (६६७)
જે મહાત્માઓને ઉપાશ્રય આપે છે તેણે પરોપકાર, સ્વાધ્યાય, જ્ઞાનાભ્યાસ અને સંયમ એ બધું આચર્યું સમજવું (૬૬૮)
તે પુરુષ રાજ્ય સામ્રાજય, દેવ ને ઇંદ્રની ઋદ્ધિ, સારાકુળમાં