SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ६८३ સનમ: સ: सर:शोषबिडालश्वकुक्कुटादिकपोषणम् । धर्मार्थी वर्जयेन्नित्यं, जीवेषु करुणापरः ॥६५०॥ भोगोपभोगविरतिं, ये कुर्वन्ति मनीषिणः । ते लभन्ते सुखं भीमभीमसेनौ यथाश्रुतौ ॥६५१॥ संनिवेशे निवेशाख्ये, व्रजव्रजविराजिनि । अभूतां भ्रातरौ भीमभीमसेनाऽभिधावुभौ ॥६५२॥ पूर्वाऽपरपयोराशिपयांसीव युगक्षये । સર્વતિસંવાદ સૂરી, મિત્તસ્તરસ્તો: દ્રા धनान्यहरतां सार्द्धं, तस्करैर्गोधनान्यपि । बभञ्जतुः पुराण्युच्चैरगृह्णीतां प्रवासिनः ॥६५४।। થાન, કુકડા વિગેરેનું) પોષણ એ પંદર કર્માદાનનો ધર્માર્થી અને દયાળુ શ્રાવકે સર્વથા ત્યાગ કરવો જોઈએ. (૬૪૮-૬૫૦) જે સુજ્ઞજનો ભોગોપભોગની વિરતિ કરે છે તેઓ ભીમ અને ભીમસેનની જેમ સુખને મેળવે છે. તેમની કથા આ પ્રમાણે છે :(૬૫૧) સાતમાવ્રત ઉપર ભીમ-ભીમસેન કથા. ગાયોના વાડાના સમૂહથી સુશોભિત નિવેશ નામનાં સંનિવેશમાં ભીમ અને ભીમસેન નામના બે ભાઈઓ રહેતા હતા. (૬પર) તેમને કલ્પાંત કાળ સંબંધી પૂર્વ-પશ્ચિમ સમુદ્રના જળની જેમ ચારેબાજુથી આવેલા ક્રૂર તસ્કરો મળ્યા. (૬૫૩) તે તસ્કરો સાથે સંગતિ કરી તે બંને અમુક પ્રવાસીઓનું ધન તથા ગાયો વિગેરે ચોરવા-લુંટવા લાગ્યા અને લોકોના ઘરો અને
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy