SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ६८२ श्री मल्लिनाथ चरित्र भोज्यभेदे फलं सर्वमज्ञातं बहुबीजवत् । अनन्तकायमांसानि, मद्यपानं निशाऽशनम् ||६४५॥ न्यग्रोधोदुम्बरप्लक्षकाष्ठोदुम्बरभूरुहाम् । श्रीवृक्षस्य च नो भोज्यं श्राद्धैर्जीवाऽऽकुलं फलम् ||६४६ || अपक्कं गोरसोन्मिश्रुपुष्पितं द्विर्दलं तथा । अहर्द्वयमतिक्रान्तं दध्यन्नं क्वथितं त्यजेत् ॥ ६४७|| इदं भोजनतः प्रोक्तं, कर्मतोऽङ्गारकर्म च । वनच्छेदं शाकटं च, भाटकं स्फोटकर्म च ॥ ६४८॥ रसकेशविषाणां तु, वाणिज्यं दन्तलाक्षयोः । यन्त्रपीडानिर्लाञ्छनदवदानानि कानने ||६४९ ॥ ખરકર્મ (હિંસકકર્મ) ગણાય છે. (૬૪૪) ભોજ્યભેદમાં સર્વજાતિનાં અજાણ્યા ફળ, બહુબીજવાળા ફળ, અનંતકાય, માંસ, મદ્યપાન, રાત્રિભોજન એ સર્વ ત્યાજ્ય છે. (૬૪૫) વળી વટવૃક્ષ, પીપ્પળ, ઉદુંબર (ઉંબરાનું ઝાડ) કાઠોદુંબર તથા શ્રીવૃક્ષ એ પાંચ વૃક્ષનાં ફલ જે અનેક સૂક્ષ્મજીવોથી વ્યાપ્ત હોવાથી શ્રાવકને સર્વથા ત્યાજ્ય છે. (૬૪૬) વળી અપકવ (-કાચા-ગરમ કર્યા વિનાના) ગોરસ, પુષ્પિત (ઉગી ગયેલ) દ્વિદળ, બે દિવસ ઉપરાંતનું દહીં અને કોહી ગયેલ અન્ન ત્યાજ્ય છે. (૬૪૭) એ ભોજન સંબંધી કહેવામાં આવ્યું છે. હવે કર્મસંબંધી આ પ્રમાણે અંગારકર્મ, વનકર્મ, શકટકર્મ, ભાટકકર્મ, સ્ફોટકકર્મ, રસ, કેશ, વિષ, દંત અને લાખનો વ્યાપાર, યંત્રપીલનકર્મ નિલૅંછનકર્મ, વનદાહકર્મ, સ૨શોષણ અને અસતી (બિલાડા, ૨. વિવનમિત્તિ । ૨. રુથિતત્તિ ।
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy