________________
સતમ: સર્જ:
तेषां गुरूणामभ्यर्णे, भवार्णवतितीर्षया । अगृह्णाद् भूमिपालोऽथ, व्रतं निर्ग्रन्थसेवितम् ॥६४०॥
महाव्रतं परिपाल्य, यथोक्तं नृपसंयमी । जगामाऽप्यच्युतं कल्पं, तस्मात्सिद्धिमवाप्स्यति ॥ ६४१ ॥ कथान्ते न्यगदद् राजा, शिरः प्रणतिपूर्वकम् । धन्योऽसौ दिग्मितौ येन, विशुद्धो नियमः कृतः ॥६४२॥ મોનોપોયો: સંધ્યા, વિતે યા મહીપતે ! | भोगोपभोगनामाऽस्ति तद् द्वितीयं गुणव्रतम् ||६४३ ||
भोज्यभेदात् कर्मभेदादिदं संभवति द्विधा । भोज्येषु बहुबीजानि खरकर्माणि कर्मसु ||६४४ ||
६८१
પાસે નિગ્રંથોથી સેવિત ચારિત્ર અંગીકાર કર્યું (૬૪૦)
અને યથોક્ત પ્રકારે સંયમપાળી તે રાજર્ષિ અચ્યુતદેવ લોકમાં દેવ થયો. ત્યાંથી ચ્યવી મનુષ્યભવ પામી તે પરમપદને પામશે. (૬૪૧)
ઇતિ ષષ્ઠવ્રત ઉપર મિત્રાનંદ કથા.
આ પ્રમાણેની કથા સાંભળી મસ્તકથી પ્રણામ કરવા પૂર્વક કુંભરાજાએ કહ્યું કે, “હે ભગવંત ! એ મિત્રાનંદ રાજાને ધન્ય છે કે જેણે દિગ્દતનો નિયમ લઈ બરાબર પાલન કર્યું. (૬૪૨)
પછી ભગવંત બોલ્યા કે, “હે રાજન ! ભોગોપભોગથી વસ્તુ વિગેરેની જે સંખ્યા કરવી પ્રમાણ નક્કી કરવું તે ભોગોપભોગ નામે બીજું ગુણવ્રત જાણવું. (૬૪૩)
એ વ્રત ભોજન આશ્રયી અને કર્માદાન આશ્રયી એમ બે પ્રકારે છે. તેમાં ભોજનમાં બહુબીજ વગેરે પદાર્થો અને કર્મમાં