SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ६७९ સમ: સ: अथ मौनपरं भूपं, दृष्ट्वा मन्त्री व्यजिज्ञपत् । યિતાં સત્વરે તેવ !, પ્રયાગમfમદિષ: Iક્રૂની यस्मात्सन्ति महीपाल !, शत्रवोऽभ्यर्णचारिणः । अथ प्रोवाच भूपालो, नाऽहं गन्तास्म्यऽतः परम् ॥६३१।। दिग्विरतिव्रते मन्त्रिन् !, समस्ति 'मम निश्चयः । नाऽतः प्रयाणं कर्तास्मि, श्रेयोनिश्चयपालनम् ॥६३२॥ सुस्थाऽवस्थासु भूपाल !, पाल्यतां नियमस्थितिः । विधुरे प्रोद्गते सर्वं, कार्यं कार्यं यथाविधि ॥६३३।। विशेषाद् विधुरे मन्त्रिन् !, कार्यं नियमपालनम् । धीराणां कातराणां च, व्यसने लभ्यतेऽन्तरम् ॥६३४।। એમ વિચારી મૌનધારી રાજાને મંત્રીએ વિજ્ઞપ્તિ કરી કે, “હે દેવ ! શત્રુઓ તરફ સત્વર પ્રયાણ કરો. (૬૩૦). કેમ કે તેઓ હવે નજીકમાં જ છે.” એટલે રાજાએ કહ્યું કે, “અહીંથી હવે મારે આગળ જઈ શકાય તેમ નથી (૬૩૧) હે મંત્રિન્ ! દિગ્ગતમાં મેં સો યોજન સુધી જ જવાનો નિશ્ચય કરેલો છે. માટે હવે હું આગળ પ્રયાણ કરનાર નથી. ઉત્તમજીવોએ ગ્રહણ કરેલા નિયમોનું અવશ્ય પાલન કરવું જોઈએ. (૬૩૨) આ પ્રમાણે સાંભળી મંત્રી બોલ્યો કે, “હે ભૂપાળ ! શાંત અવસ્થામાં એ નિયમની મર્યાદા ખુશીથી પાળજો પણ સંકટવિકટમાં તો યથાવિધિ બધું કરવું જોઈએ.” (૬૩૩) એટલે રાજા બોલ્યો કે, “હે મંત્રિનું ! સંકટ આવતાં તો વિશેષ નિયમનું પાલન કરવું જોઈએ. કારણ કે સંકટ સમયે જ ધીર-કાયર લોકોનું અંતર સમજાય છે.” (૬૩૪) ૨. નિતિ-તિ ૨ |
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy