SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તમ: : ધ્યાત્વતિ પુત્રિ ! નામેયિ !, થં ના ગૃહે મમ ? । વૈવાનુપાતે દુ:છે, જા ત્રા માતૃમન્તિરે ? ॥૭॥ इत्युक्त्वा निजबाहुभ्यामुपगृह्य पणाङ्गना । दृशौ बाष्पाऽञ्चिते कृत्वा, तां निनाय निजालयम् ||५७२ || स्त्रपयित्वा च तां प्रीत्या विलिप्तां चन्दनद्रवैः । गणिका चन्द्रिकाशुभ्रे, वाससी पर्यधापयत् ॥५७३॥ आगच्छद्भिश्च गच्छद्भिर्नरैः प्राभृतसंभृतैः । देवता सकलेवाऽसौ, सेव्यते स्म दिवानिशम् ॥५७४|| अन्येद्युर्ग्रहणं दत्वा, स्थितः कश्चिद्धनेश्वरः । रमयित्वा निशां सर्व्वां, प्रातः पृष्टेति तेन सा ॥५७५॥ ६६७ સુતા ! મારા ઘરે કેમ ન આવી? કદાચ દૈવયોગે દુઃખ આવે તો પણ માતાના ઘરે આવતાં શી લજ્જા ? (૫૭૧) એક કહી બાહુથી આલિંગન કરી આંખમાં હર્ષાશ્રુ લાવી તે પડ્યાંગના (વેશ્યા) તેને પોતાના ઘરે લઈ ગઈ. (૫૭૨) ત્યાં તેને સ્નાન કરાવી, શરીરે ચંદનનું વિલેપન કરી ચંદ્રિકા જેવા બે ઉજ્જવલ વસ્ત્રો પરિધાન કરાવ્યા. (૫૭૩) પછી ત્યાં ભેટણા લઈ અનેક પુરુષો આવતાં તેઓ એક પરચાવાળી દેવીની જેમ તેને નિરંતર સેવવા લાગ્યા. (૫૭૪) એક દિવસ પુષ્કળદ્રવ્ય આપી કોઈ ધનવંત તેની સાથે રાત્રી રહ્યો અને રાતભર તેને રમાડી પ્રભાતે તેણે તેણીને પૂછ્યું કે, (૫૭૫) “હે સંભોરૂ ! તું ક્યાંની રહેવાસી છે ? અને હે સુલોચને ! તારૂ નામ શું છે ? ખરેખર તને જોઈ મારૂં મન પ્રેમાર્દ્ર થઈ જાય
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy