________________
६६८
श्री मल्लिनाथ चरित्र कौतस्कुताऽसि रंभोरु !, किमाख्याऽसि सुलोचने ! ? । त्वां दृष्ट्वा मे मनोजातं, प्रेमाद्रं तन्वतो वद ॥५७६।। साऽप्याख्यद् मूलतो वृत्तं, नामस्थानपुरस्सरम् । ततः शय्यातलं मुक्त्वा, विदूरस्थो जगाद सः ॥५७७।। तव सूनुरहं मात तो वाणिज्यकारकैः । हा ! अकार्यमिदं वृत्तं, चण्डालैरपि वज्जितम् ॥५७८॥ યaહં વન્ડેશ: વૃત્વા, તેદું વઢ હાચો ! I तथाप्यमुष्य पापस्य, पारं गच्छामि न क्वचित् ।.५७९।। अदृष्टव्येष्वहं नूनमद्रष्टव्यशिरोमणिः । अग्राह्यनामकेभ्योऽपि, प्रथमः पृथिवीतले ॥५८०॥
છે માટે તારી હકીકત યથાર્થ નિવેદન કર.” (પ૭૬)
એટલે તેણે પોતાના નામ અને સ્થાનપૂર્વક સઘળો વૃત્તાંત કહી સંભળાવ્યો. તે સાંભળી તે શ્રીમાનું શય્યા છોડી દૂર જઈ બોલ્યો કે, (૫૭૭)
“હે માત ! હું તારો પુત્ર છું મને વેપારીઓ લઈ ગયા હતા. અહો ! ચંડાળોને પણ વર્જનીય એવું અકાર્ય મેં કર્યું. (૫૭૮)
કદાચ આ દેહના ટૂકડા કરી અગ્નિમાં ઝલાવી દઉં. તો પણ આ પાપથી હું મુક્ત ન થઈ શકું. (પ૭૯)
અદર્શનીય લોકોમાં ખરેખર હું શિરોમણિ છું. અને જગતમાં જેનું નામ ગ્રહણ કરવા યોગ્ય નથી તેઓમાં પણ હું અગ્રેસર છું. (૫૮૦)
અહો ! તારા ભવનમાં આવતા શકુનોએ પણ મને રોક્યો