SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ६६६ श्री मल्लिनाथ चरित्र अकस्माद्दीर्घपृष्ठेन, पृष्ठे दष्टोऽथ स द्विजः । भीतैरिव विषावेगात्, प्राणैश्च मुमुचे क्षणात् ॥५६६।। गतप्राणं प्रियं प्रेक्ष्य, विज्ञातनिजचेष्टिता । तस्यामेव निशीथिन्यां, चलिता पश्चिमां प्रति ॥५६७।। कतिभिर्दिवसैः प्राप, नगरं पाटलाभिधम् । देवतामन्दिरं चैकं, निरैक्षिष्ट मनोहरम् ॥५६८।। इतश्चाऽगात्कामदंष्ट्रा, वेश्या वैशिकमन्दिरम् । विलोललोचनामेनां, विलोक्य ध्यातवत्यसौ ॥५६९।। स्थानभ्रष्टा च रुष्टा च, नष्टा कष्टादपागता । अस्मदावासयोग्याऽसौ, योग्या कुसुमधन्विनः ।।५७०।। સર્પ કરડ્યો. એટલે વિષના આવેષથી જાણે ભયભીત થયેલો હોય તેમ તેના પ્રાણોએ તેનો ત્યાગ કર્યો. અર્થાત્ બ્રાહ્મણ મરણ પામ્યો. (પ૬૬) આ પ્રમાણે બ્રાહ્મણને મરેલો જાણી પોતાની ચેષ્ટા તરફ નજર કરનારી બ્રાહ્મણી તે જ રાત્રે પશ્ચિમ દિશા ભણી ચાલી (પ૬૭) અને કેટલાક દિવસો વ્યતીત થયા બાદ પાટલીપુત્ર નગરે આવી. ત્યાં તેણે એક દેવીનું સુંદર મંદિર જોયું. (પ૬૮). એવામાં માયામંદિર સમી કામદંષ્ટ્રા વેશ્યા ત્યાં આવી. તે આ ચપળનેત્રવાળી તેણીનીને જોઈ ચિંતવવા લાગી કે, (પ૬૯) “આ સ્થાનભ્રષ્ટ થયેલી અથવા રૂષ્ટમાન થતાં કષ્ટથી ભાગી આવેલી જણાય છે. અને એ અમારા આવાસને અને મન્મથ (કામદેવ)ને યોગ્ય છે.” (પ૭૦) આ પ્રમાણે વિચારી તે બોલી કે, “હે પુત્રી ! હે ભગિની
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy