________________
६४७
સતH: : निरागसं कथं भक्तुमुद्यतोऽसि महामते ? । सोप्यूचेऽत्र समाचारो, यद्वधो हि निरागसाम् ॥४७५।। आवाभ्यां हन्त ! पान्थाभ्यां, किमागो विहितं क्वचित् ? । येन क्षिप्तौ तवागारद्वारि विन्यस्तयामिके ! ॥४७६।। यद् यूयं भणिताऽशेषं, तत्कुर्वे पितृमातृवत् । સર્વેન વિહિતા અર્થો, સંપદને ક્ષgિ II૪૭થી पद्रदेवि ! परं तुम्बं, भूमीमध्यनिवेशितम् । आनीयार्पय नौ मुञ्च, पल्लिदेशस्य दूरतः ॥४७८॥ तत्तया विहिते देव्या, चलितौ मगधानभि ।
પ્રપિતુઃ શસ્થતાä, પુરં પ્રવરદ્િરમ્ II૪૭૬II થયો છે ? તે બોલ્યો કે, “નિરપરાધી જીવોનો વધ કરવો એવો અહીં રિવાજ છે ? (૪૭૫)
નહિ તો અમે મુસાફરોએ શું કંઈ અપરાધ કર્યો છે કે જેના દ્વારા પાસે પહેરેગીરો રાખવામાં આવ્યા છે એવા તારા મંદિરમાં અમને પૂરી દીધા છે.” સત્ત્વથી સર્વ અર્થો ક્ષણમાં પ્રાપ્ત થાય છે. (૪૭૬)
એટલે દેવી બોલી કે, તમે જે કહો તે માતાપિતાની જેમ કરવા હું તૈયાર છું” સત્ત્વથી સર્વ અર્થો ક્ષણવારમાં પ્રાપ્ત થાય છે. (૪૭૭)
પછી તેમણે કહ્યું કે, “હે પદ્રદેવી ! પાદરદેવતા ! જમીનમાં દાટેલું બીજું તુંબડું અમને લાવી આપ અને અમને આ ભીલ લોકોના પ્રદેશથી દૂર મૂકી દે.” (૪૭૮).
દેવીએ તુરત તેમના કહ્યા પ્રમાણે કર્યું એટલે તે મગધદેશ તરફ ચાલ્યા અનુક્રમે શ્રેષ્ઠ મંદિરોથી શોભિત કુશસ્થલ નગરમાં