SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ६४६ श्री मल्लिनाथ चरित्र ऊचतुर्यामिकानावां कथंकारं धृतौ ननु ? । गृहीतरससर्वस्वौ, गृहीतौषधसंचयौ ॥४७०।। ऊचिरे यामिका भद्रौ !, योगिना नाहलेशितुः । दत्त्वा हेम्नः सहस्रं च, धारितौ मारणेच्छया ॥४७१।। कपाटच्छन्नगर्भीकोवासिनौ गतमानसौ । श्रावं श्रावं गिरो जातौ, किंकर्तव्यपरायणौ ॥४७२।। भोगदत्तेन पाणिभ्यामादायाश्मानमुद्भटम् । अभि भट्टारिकां भक्तुं, डुढौके निर्भयत्वतः ॥४७३।। रे चौरग्रामवास्तव्ये !, पद्ररक्षाभिधायिनि ! । નેયં મવસિ નિપ્રાશે !, તત: પ્રોવાવ તેવતા II૪૭૪ll છ? (૪૭૦) એટલે એ બોલ્યો કે, “હે ભદ્ર ! એક યોગીએ ભીલોના સ્વામીને એક હજાર સોનામહોર આપી તમને મરાવવાની ધારણાથી પકડાવ્યા છે. (૪૭૧). આ પ્રમાણે સાંભળી બારણા બંધ કરેલા ગર્ભગૃહમાં રહેતા અને શૂન્યમનસ્ક બની ગયેલા તે બંને.” હવે શું કરવું ? એવા વિચારમાં પડ્યા. (૪૭૨) આ બાજુ ભોગદત્ત તો હાથમાં એક મોટો પથ્થર લઈ, નિર્ભયતાથી તે દેવીની મૂર્તિ ભાંગવાને ધસ્યો (૪૭૩) અને બોલ્યો કે, ચોરના ગામમાં વસનારી પદ્રરક્ષા કરનારી હે દેવી ! તું શું નિગ્રહ કરવા લાયક નથી ? એટલે દેવી બોલી કે, (૪૭૪) હે બુદ્ધિશાળી ! નિરપરાધી મને ભાંગવા તું શા માટે તૈયાર
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy