SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ६४० छित्त्वा छित्त्वा गुणं तेन, पातितो दुष्टबुद्धिना । पतताऽत्र मया लब्धाऽधित्यका सुखवृत्तिका ॥ ४४२ || श्री मल्लिनाथ चरित्र अस्यां निवसतो भद्र!, दिनाष्टकमजायत । इतश्चागाद् भवानत्र, मद्गोत्रज इवाऽपरः ॥४४३|| द्यूतं वेश्यानुरागश्च धातुवादश्च विभ्रमः । योगिसेवा सदा रुष्टे दैवेऽमी स्युः शरीरिणाम् ॥४४४॥ बहवो द्रविणोपायाः, पाशुपाल्यादिकाः क्षितौ । યોનિસેવા થં વ, મતિ: માંનુસાન્તિ ? ॥૪૪॥ एकराशिगतत्वेन, योगिनश्च यमस्य च । बिभेमि स्वप्नमध्येऽपि किं पुना रूपदर्शनात् ॥४४६ ॥ પણ પડતાં પડતા અધવચમાં સુખે બેસી શકાય તેવું આ પોલું સ્થાન મને મળી ગયું. (૪૪૨) હે ભદ્ર ! અહીં રહેતા મને આઠ દિવસ પસાર થયા છે. એવામાં જાણે મારા ગોત્રી (કુટુંબી)ની જેમ બીજો તું અહીં આવ્યો. (૪૪૩) હે ભાઈ ! દ્યુત, વેશ્યાનુરાગ, ધાતુવાદ, વિભ્રમ (-ભ્રમણ) અને યોગીસેવા-એ જ્યારે દૈવ રૂષ્ટમાન થાય ત્યારે જ મનુષ્યોને પ્રાપ્ત થાય છે. (૪૪૪) જગતમાં દ્રવ્ય પેદા કરવાના પશુપાલનાદિ ઘણા ઉપાયો છે. છતાં હે ભદ્ર ! તે આ યોગીની સેવા શા માટે સ્વીકારી ! ખરેખર ! કર્માનુસારિણી મતિ છે. (૪૪૫) યમની એક રાશિમાં આવેલા હોવાથી સ્વપ્રમાં પણ એ યોગીથી હું ભય પામું છું. તો સાક્ષાત્ જોતાં ભય પામું તેમાં કહેવું જ શુ ? (૪૪૬)
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy