SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૩૨ સમ: : स ग्रामश्चौरधाटीभिर्भग्नः प्रज्वालितो भृशम् । ततोऽहं काननेऽमुष्मिन्, भ्राम्यन् योगीन्द्रमैक्षिषि ॥४३७।। सेवितश्च मया पाणिपादसंवाहनादिभिः । रञ्जितश्च धनोपायमित्यभाषिष्ट दुष्टधीः ॥४३८।। अमुष्या रसमाकृष्य, कृत्वा हेमशतान्यहो ! । रसेन देह्यनेनैव, दारिद्र्यस्य जलाञ्जलिम् ॥४३९॥ ततोऽहं त्वामिवात्रैव, क्षिप्तस्तेन दुरात्मना । मयाऽलाबु भृतं भद्र !, रसेनाऽऽनन्ददायिना ॥४४०।। कूपिकाकण्ठमानीतस्तेनाकृष्टो गुणोद्वृतेः ।। याचितं तुम्बकं भद्र !, मुग्धबुद्ध्या मयार्पितम् ॥४४१॥ એટલે કુટુંબીઓને ધન આપી પ્રવાસે નીકળતાં અને જંગલમાં ભમતાં આ યોગીન્દ્ર મારા જોવામાં આવ્યો. (૪૩૭) હાથપગ વગેરેની ચંપી કરવા દ્વારા મેં તેની સેવા કરી. એટલે તે દુષ્ટ રંજિત થઈ ધનનો ઉપાય બતાવ્યો કે, (૪૩૮) હે ભદ્ર ! આ કૂપિકામાંથી રસ કાઢી તેનાથી પુષ્કળ સુવર્ણ બનાવી તું તારા દારિદ્રને જલાંજલિ આપી દે.” (૪૩૯) એની વાત સ્વીકારી એટલે એ દુર્જને તારી જેમ મને આ કુપિકામાં ઉતાર્યો. અને તે ભદ્ર ! આનંદદાયક તે રસથી મેં તુંબડું ભર્યું. (૪૪૦) એટલે દોરડા દ્વારા ખેંચી મને તે કુવાને કાંઠે લાવ્યો અને મારી પાસે તે તુંબડુ માંગ્યું. એટલે હે ભદ્ર ! મેં ભોળાભાવથી તેને તે અર્પણ કર્યું. (૪૪૧) પછી તે દુરાત્માએ દોરડું કાપીને મને કૂપિકામાં નાંખી દીધો.
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy