SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ६३८ श्री मल्लिनाथ चरित्र ततश्च लघुखट्वायां, निवेश्याऽमुं सतुम्बकम् । મુળ: પ્રકૃમ: ક્ષિત:, મૂપિયાં નાવિવ I૪રૂરા उपत्यकास्थितेनाऽथ, कण्ठपीठागतासुना । कूपिकार्धं गतो यावत्, तावद् दृष्टः स केनचित् ॥४३३।। હંહો ! નર ! સં સ્માછું વં સમુદ્યતઃ ? | तदवश्यं मृतिस्तेऽत्र, न क्षेमो यमसंनिधौ ॥४३४।। इत्याकर्ण्य वचस्तस्य, भेरीभाङ्करभासुरम् । ऊचे कस्त्वं कुतोऽप्यत्र, संस्थितस्तनिवेदय ? ॥४३५।। भ्रातरस्मि धनग्रामवासी व्यवहृतिप्रियः । सुदत्तनामतो दत्तद्रव्यः कौटुम्बकव्रजे ॥४३६।। તેણે લાંબા દોરડાથી ખાણની જેમ કૂપિકામાં ઉતાર્યો. (૪૩૨) જેટલામાં કૂપિકામાં અર્થો ઉતર્યો તેટલામાં તો તેના કંઠે પ્રાણ આવી ગયા. અને અધવચ્ચે પોલાણભાગમાં બેઠેલા કોઈ પુરુષની નજરમાં તે આવ્યો. (૪૩૩) એટલે અંદર રહેલો પુરુષ બોલ્યો કે, “અરે ! ભલા માનવ! શા માટે રસ લેવા તું તૈયાર થયો છે ? અહીં તને અવશ્ય મરણ પ્રાપ્ત થશે. યમની પાસે કુશળતા ક્યાંથી ?” (૪૩૪) આ પ્રમાણે ભેરીના ભાંકાર સમાન તેના વચન સાંભળીને બોલ્યો કે, તું કોણ છે ? અને અહીં શા માટે બેઠો છે તે કહે. (૪૩૫) એટલે તે બોલ્યો કે,”હે ભાઈ ! વેપારને પ્રિય માનનાર ધનગામનો રહેવાસી સુદત્તનામનો હું વેપારી છું. (૪૩૬) તે ગામ ચોરોની ધાડથી ભગ્ન અને ભસ્મીભૂત થઈ ગયું.
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy