________________
६३२
एवं भावयतस्तस्य, सहमानस्य तां व्यथाम् । सूर्योदये वरज्ञानमुत्पेदे विश्वदीपकम् ||४०४|| अथ भक्त्या समाकृष्टा, आगतास्त्रिदशास्तदा । જૈવલજ્ઞાનમતિમાં, રેિ સુમô: સહ ।।૪૦। ततो देवकृते पद्मासने मुनिमतङ्गजः । उपाविक्षदथाऽऽनन्तुमापतन् पुरवासिनः ||४०६ ||
श्री मल्लिनाथ चरित्र
ततो देशनया तस्य, प्रबुद्धा व्यन्तरामरी । अन्येऽपि बहवो लोका, भेजिरे धर्ममार्हतम् ॥ ४०७||
अथो विहृत्य सुचिरं, केवली प्रतिबोधकृत् । निर्वाणसंपदे भेजे, सर्वक्लेशप्रणाशकम् ||४०८।
મહાત્માને સૂર્યોદય થતાં વિશ્વદીપક કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. (૪૦૪)
એટલે ભક્તિથી આકર્ષિત દેવતાઓ ત્યાં આવ્યા અને મહોત્સવપૂર્વક કેવળજ્ઞાનનો મહિમા કરવા લાગ્યા. (૪૦૫)
પછી તે મહાત્મા દેવકૃત પદ્માસન ઉપર બિરાજમાન થયા એટલે નગરવાસી લોકો વંદન કરવા આવ્યા. (૪૦૬)
મુનિએ દેશના આપી તેમની દેશનાથી તે વ્યંતરી પ્રતિબોધ પામી એટલે તેણે અને બીજા અન્યજીવોએ પણ આર્હધર્મનો સ્વીકાર કર્યો. (૪૦૭)
પછી ચિરકાળ પૃથ્વીતલ ઉપર વિચરી ભવ્યજીવોને પ્રતિબોધ કરી સુદર્શન કેવલી સર્વક્લેશનો નાશ કરનાર નિર્વાણપદને પામ્યા. (૪૦૮)
“હે રાજન્ ! ગૃહસ્થાપણામાં પણ જેમ એ મહાનુભાવે