________________
६३१
સતH: 1: तपःक्षामो विवसनः, कथं शीतं सहेद् मुनिः ? । तद्गात्रं कम्पितव्याजाच्छीतं दूरेऽकरोदिव ॥३९९।। રે ! રે ! નીવ ! શિયä, તવ કષ્ટમુપસ્થિતમ્ ? | यत्सोढं नरके तस्य, वर्णिकामात्रमीक्ष्यताम् ॥४००।। पायितं त्रपु संतप्तं, कुम्भीपाकेषु पाचितः । तारितः पूयसंपूर्णा, वैतरिणी तरङ्गिणीम् ॥४०१॥ संछिन्नः कुन्तचक्राद्यैः, परमाधार्मिकैः सुरैः । તણું નીવ ! હૃયે, ટૂંધત: વિ િતવ ? I૪૦રા तवोपकृतिकारिण्याः, कर्षयन्त्यास्तनूमिमाम् । एतस्या नालमीशोऽसि, कर्तुं प्रत्युपकारिताम् ॥४०३।।
શીતને સહન કરી શકે તેમ ન હતા. (૩૯૯)
છતાં તે કંપતા શુભભાવના ભાવવા લાગ્યા કે, “અરે ! જીવ ! આ કષ્ટ શું માત્ર છે ? આ તો નરકમાં પૂર્વે તે જે કષ્ટ સહન કર્યું છે તેની વાનગીમાત્ર છે. (100) | હે જીવ ! નરકમાં પરમાધામી દેવોએ તને તપાવેલું સીસું પાયું. કુંભીપાકમાં પકાવ્યો, દુર્ગધથી પૂર્ણ વૈતરણી નદીમાં ઉતાર્યો (૪૦૧)
અને ભાલા વિગેરે શસ્ત્રોથી તને છિન્ન ભિન્ન કર્યો - તે કષ્ટને અંતરમાં વિચારતાં આ કષ્ટ શી ગણત્રીમાં છે ? (૪૦૨)
આ શરીરને ક્ષીણ કરી તે તારા ઉપર મહાન ઉપકાર કરે છે. એ ઉપકારનો બદલો એને આપવા તું સમર્થ નથી.” (૪૦૩)
આ પ્રમાણે ભાવના ભાવતાં અને કષ્ટ સહન કરતાં સુદર્શન