________________
६३०
श्री मल्लिनाथ चरित्र देवदत्तानिदेशेन, रात्रौ साधुसुदर्शनः । परित्यक्तः पितृवने, क्रीडत्कौशिकभीषणे ॥३९४|| अथासौ व्यन्तरी तत्र, क्रीडन्ती वीक्ष्य तं मुनिम् । पूर्ववैरं स्मृति प्रापावधिज्ञानप्रयोगतः ॥३९५।। विचक्रे शीतलं वातं, तुषारकणवर्षिणम् । येनास्माभिविदीर्येत, किं पुनस्तादृशां तनूः ? ॥३९६।। ततः शकुनिकारूपं, विकृत्य व्यन्तरामरी । भृत्वा पक्षौ च नीरेण, स्थित्वा तस्योपरि क्रुधा ॥३९७।। मोचयन्ती जलान्युच्चैः, पक्षगाणि शनैः शनैः । विदधे पक्षपातं सा, तालवृन्ताऽनिलायितम् ||३९८|| युग्मम्
એટલે રાત્રે દેવદત્તાના આદેશથી પેલી દાસી તે સુદર્શનમુનિને ક્રિીડા કરતા ઘુવડ પક્ષીઓ અને શિયાળીયા વગેરેથી ભીષણ સ્મશાનમાં મૂકી આવી. (૩૯૪)
એવામાં ક્રીડા કરતી પેલી વ્યંતરી ત્યાં આવી. એ મહામુનિને જોતાં અવધિજ્ઞાનવડે પૂર્વભવના વૈરનું સ્મરણ થયું. (૩૯૫)
એટલે તેણે હિમકણવર્ષાવનાર શીતળ વાયુ વિકૂર્દો જેનાથી પાષાણ પણ વિદીર્ણ (છેદાય) થઈ જાય તો મનુષ્યના શરીરનું તો શું કહેવું? (૩૯૬)
પછી તે વ્યંતરીએ શકુનિકાનું રૂપ વિદુર્વા પોતાની પાંખ જળથી ભરી ક્રોધથી તેમની ઉપર બેસી (૩૯૭).
પાંખમાં ભરેલા જળને ધીરે ધીરે છાંટવા લાગી અને પાંખને હલાવી પંખા જેવો પવન નાંખવા લાગી. (૩૯૮)
મુનિ તો તપથી ક્ષીણ થયેલા અને વસ્ત્રરહિત હોવાથી તે