________________
સમ: સ:
राजन् ! यथाऽमुना चक्रे, गृहस्थत्वेऽपि सद्धिया । व्रतं स्वदारसंतोषं, तथा कार्यं नरैरपि ॥४०९॥ अथ प्रणम्य तीर्थेशं श्रीकुम्भोऽभिदधे नृपः । ધન્ય: સુદ્રર્શન: શ્રેષ્ઠી, નિનવર્શનવિકૃત: ll૪? | तावत्सर्वो जनो धीमांस्तावत्सर्वोऽपि पण्डितः । तावच्छुचिः कृतज्ञश्च, यावद् न स्त्रीकटाक्षितः ॥४११॥ विकारैर्मान्मथैः काम्यैर्यद्धनैरिव ताडितम् । न भिन्नं रत्नवज्जात्यं, शीलं तद् निर्वृतेः पदम् ॥४१२॥ अथ प्राकाशयद्विश्वनाथः पाथोदनिस्वनः । परिग्रहमिति माणुव्रतं पञ्चमं व्रतम् ।।४१३।। સ્વદારાસંતોષવ્રત પાળ્યું, તેમ ઇતર પુરુષોએ પણ અવશ્ય પાળવું.” (૪૦૯)
ઇતિ ચતુર્થવ્રત ઉપર સુદર્શન કથા. કુંભરાજાએ ભગવંતને નમસ્કાર કરી કહ્યું કે, “હે વિભો ! જિનશાસનમાં વિખ્યાત સુદર્શન શ્રેષ્ઠી ધન્ય છે. (૧૦)
જ્યાં સુધી પુરુષ સ્ત્રીના કટાક્ષથી ઘાયલ થયેલો નથી ત્યાં સુધી જ તે ધીમાન, પંડિત, પવિત્ર અને કુતજ્ઞ છે. (૪૧૧)
ઘનની (મેઘ) જેમ કામિનીએ કરેલ મન્મથના વિકારોથી જાત્યરત્નની જેમ જે ભેદાય નહિ તેનું શીલ નિવૃત્તિના સ્થાનરૂપ છે. (૧૨)
પછી ભગવંત મેઘ સમાન ગંભીર વાણીથી પાંચમા પરિગ્રહ પરિમાણ વ્રતને પ્રકાશવા લાગ્યા. (૪૧૩)