SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તમ: સ: तदा ते जीवितं राज्यं कृतरक्षं भविष्यति । अन्यथा ते शिलापातान्निपातो भविता द्रुतम् ॥३६०|| श्रुत्वेदं भीतभीतौऽसौ सपौरः पादचारतः । वध्यभूमीमनुप्राप्तो, गृहीतप्राभृतोत्करः || ३६१|| श्रेष्ठिन्निरपराधोऽपि, खेदितो यद्विमानतः । तत् क्षमस्व भवाशेषजीवानां जीवितप्रदः || ३६२॥ , तत्प्रभावादिहाऽऽयान्ति देवता अपि पत्तिवत् । અસ્માતૃશા: યિન્માત્રા, નિવ્વિારમતæિ ! ? ||રૂદ્દા , कुम्भपृष्ठे समारोप्य, श्रेष्ठिनं श्रेष्ठितायुतम् । बभार स स्वयं मूर्धिन, विमलातपवारणम् ॥३६४॥ ६२३ ધારણ કરે, (૩૫૯) તો તારૂં જીવિત અને રાજ્ય નિર્ભય થાય અન્યથા આ શીલાપાતથી તારો અવશ્ય ઘાત જ થશે.” (૩૬૦) આ પ્રમાણે સાંભળી ભયભીત થયેલો રાજા નગરજન સહિત હાથમાં ભેટલું લઈ પગે ચાલતો વધ્યભૂમિમાં આવ્યો (૩૬૧) અને બોલ્યો કે, “હે શ્રેષ્ઠિનુ ! તમે નિરપરાધી છો અપમાનપૂર્વક મેં આપને ખેદ પમાડ્યો છે. તે ક્ષમા કરો અને સમસ્તજીવોને જીવિતદાન આપો. (૩૬૨) હે નિર્વિકારીજનોમાં શિરોમણિ શેઠ ! આપના પ્રભાવથી પદાતિની જેમ દેવતાઓ પણ હાજર થયા છે. તો અમારા જેવાની તો શી ગણત્રી છે ? (૩૬૩) આ પ્રમાણે કહી શ્રેષ્ઠતાયુક્ત શેઠને હસ્તીપીઠ ઉપર બેસાડી રાજાએ પોતે તેના મસ્તક ઉપર નિર્મળછત્ર ધારણ કર્યું (૩૬૪)
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy