SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ६२२ स्मरन्तु देवतां पौरा, युष्मद्व्यसनवारिणीम् । क्रुद्धाऽहं सर्व्वथा दोषरहितश्रेष्ठिनो वधात् ॥३५५॥ श्री मल्लिनाथ चरित्र રે ! રે ! ઇરેશ ! નો વેલ્સિ, સ્વમાર્યા વિનૃસ્મૃિતમ્ । યવસ્ય વિન્તિતં મૂઢ !, તત્તે પતતુ મસ્ત રૂદ્દા इति दैवं वचः श्रुत्वा, वज्रपातसहोदरम् । मृत्युभीतो नृपः प्राह, स्वामिन्यागः सहस्व मे || ३५७|| अविमृश्य विधाताऽस्मि, क्षन्तव्यो दुर्नयो मम । विनम्रे सव्यलीकेऽपि, महात्मानः कृपापराः ॥३५८|| ' द्विपेन्द्रे चेदमुं मूढ ! स्वयं धातासि सन्मतिम् । मौलौ दधासि चेच्छत्रं, छत्रधारकवत्स्वयम् ॥३५९|| માટે હે નગરજનો ! તમારા કનિવારણ ઇષ્ટદેવતાનું સ્મરણ કરો. (૩૫૫) અરે મૂર્ખ રાજન્ ! તું તારી રાણીનું દુષ્યેષ્ટિત જાણતો નથી માટે હે મૂઢ ! જે તેં સુદર્શન માટે ચિંતવ્યું છે તે (મૃત્યુ) તારે શિરે પડે છે.” (૩૫૬) આ પ્રમાણે વજ્રપાત સમાન દેવીનાં વચનો સાંભળી મરણથી ભય પામતો રાજા બોલ્યો કે, “હે દેવી ! મારો અપરાધ ક્ષમા કરો. (૩૫૭) વિચાર્યા વિના મારાથી થઈ ગયેલ મારો દુર્નય મંતવ્ય છે. મહાત્માઓ અપરાધી છતાં નમ્રજનો ઉપર દયાળુ જ હોય છે.” (૩૫૮) તે સાંભળી દેવી બોલી “હે મૂઢ ! જો તું પોતે એ સજ્જનને હાથી પર બેસાડે, છત્રધારીની જેમ પોતે એના મસ્તક ઉપર છત્ર
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy