SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તમ: : सर्वज्ञशासनाभिज्ञः, परदारपराङ्मुखः । पट्टदेवीं महीभर्तुः, श्रेष्ठी प्रार्थयते कथम् ? ॥३४०॥ किञ्चित्संभाव्यते देव्याः, कूटं कूटनिधिर्हि सा । असंपूर्णे निजार्थे हि, किं न कुर्युर्मलीमसाः ? ॥३४१॥ अन्तःशून्या बहीरम्या, नारी वारीव देहिनाम् । लौल्याद्रास्वाद्यमानोच्चैर्निर्मिमीत गलग्रहम् ॥३४२॥ लज्जाकोशविनिर्मुक्ता, स्त्री शस्त्रीव भयङ्करा । किं न धत्ते महामोहहस्तन्यस्ता विवेकिनाम् ? ॥३४३॥ विचिन्त्येति कृतस्नाना, वसाना श्वेतवाससी । पूजयित्वार्हतो बिम्बं, निर्विलम्बं मनोरमा ॥३४४।। ઇચ્છ? (૩૪૦) માટે આમાં કાંઈ રાણીનો જ પ્રપંચ લાગે છે. વળી રાણી તેવા પ્રપંચોથી ભરપૂર છે. પોતાનો અર્થ સિદ્ધ ન થતાં પ્રપંચી અમદાઓ શું ન કરે ? (૩૪૧) જલની જેમ અંતરમાં શૂન્ય અને બહારથી રમ્ય એવી રમણીને અત્યાસક્ત થઈ ભોગવતાં તે પુરુષોનું ગળું જ પકડે છે. (૩૪૨) લજ્જારૂપ કોશથી નિર્મુક્ત સ્ત્રી શસ્ત્રી (તલવાર) ના જેવી ભયંકર છે. મહામોહથી જો તેવી સ્ત્રીને હાથમાં સ્થાપન કરવામાં આવે તો મ્યાન વિનાની તલવારની જેમ વિવેકીલોકોને તે શું ન કર? (૩૪૩) આ પ્રમાણે ચિંતવી સ્નાન કરી, બે શ્વેતવસ્ત્ર ધારણ કરી સત્વર જિનબિંબની પૂજા કરી, (૩૪૪) સતી મનોરમા બોલી કે, હે શાસનદેવી માતા ! જો એ મારા
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy