________________
६२०
श्री मल्लिनाथ चरित्र यद्येष परदारेषु, निर्विकारः सुदर्शनः । તરો સુર સાંનિધ્યું, માત: ! શાસનવેવને ! રૂ૪૬II इति व्याकृत्य नासाग्रन्यस्तनेत्रा सदार्हती । कायोत्सर्गं विधत्ते स्म, निश्चलाङ्गी शिला यथा ॥३४६॥
त्रिभिर्विशेषकम् इतश्चार्हत्प्रवचनदेवी तस्याः प्रभावतः । अगाद् वध्यभुवं तत्र, यत्राऽतिष्ठत् सुदर्शनः ॥३४७|| इतः सुदर्शनः श्रेष्ठी, शूलायां विनिवेशितः । शूला सिंहासनं जज्ञे, देवतायाः प्रभावतः ॥३४८॥ ततश्च कृष्टाः कोशेभ्यो, निस्त्रिंशा निस्त्रपैस्तदा । मुक्ताश्च श्रेष्ठिनः कण्ठपीठे नगररक्षकैः ॥३४९।।
સ્વામી પરસ્ત્રીમાં નિર્વિકારી હોય તો અત્યારે તેને સહાય કરો.” (૩૪૫)
પ્રગટાક્ષરે કહીને શિલાની જેમ શરીરને નિશ્ચલરાખી નાસિકાના અગ્રભાગ પર નેત્રોને સ્થાપન કરી તે પરમ શ્રાવિકાએ કાયોત્સર્ગ કર્યો. (૩૪૬)
એ સમયે તેના શીલના પ્રભાવથી શાસનદેવી જ્યાં સુદર્શન શ્રેષ્ઠિને લઈ જવામાં આવેલ તે વધભૂમિમાં આવી. (૩૪૭)
અહીં સુદર્શન શેઠને ભૂલીપર ચડાવ્યા હતા. ત્યાં દેવીના પ્રભાવથી તે સિંહાસન થઈ ગયું. પછી નિર્લજ્જ એવા તે અંગરક્ષકોએ મ્યાનમાંથી તીક્ષ્ણ તલવારો ખેચી શેઠના કંઠ પર ચલાવી. (૩૪૯)
એટલે દેવીના પ્રભાવથી તે પ્રહારો ચારે બાજુ ભ્રમણ કરતા