________________
દ૨૩
RE: : श्रेष्ठ्येष पौषधं पूर्णं, विधत्ते पर्ववासरे । चत्वारादिषु मौनेन, कायोत्सर्गीव तिष्ठति ॥३११॥ तत्कृते तत्र गत्वा तं, कायोत्सर्गपरायणम् । मूकीभावेन तिष्ठन्तं, संवेष्ट्य वसनाञ्चलैः ॥३१२।। कन्दर्पप्रतिमाव्याजाद्, व्यामोह्य द्वाररक्षकान् । द्वित्रिर्वा नयनव्याजादानेष्यामि सुदर्शनम् ॥३१३।। एवंकृते त्वया कार्या, स्वप्रतिज्ञा यथोदिता । ढक्का देया ढाक्तिकेन, नात्र जेयं परं बलम् ॥३१४॥ एवं राज्ञी धात्रिकया, गदिता मुदिताऽभवत् । प्रस्तावपण्डिता शश्वद्वीक्षमाणा चिरं स्थिता ॥३१५॥
કરી રહે છે. (૩૧૧)
તો તારી ખાતર ત્યાં જઈ કાયોત્સર્ગમાં પરાયણ અને મૌનધારી તેને વસ્ત્રમાં લપેટીને લઈ આવું. (૩૧૨)
જુઓ તે માટે પ્રથમ બેત્રણવાર મન્મથની મૂર્તિ તેવી રીતે લાવવા લઈ જવાનો પ્રયોગ કરવો પડશે. પછી કામદેવની મૂર્તિના ન્હાનાથી દ્વારપાલોને વ્યામોહ પમાડી સુદર્શનને અહીં લાવી શકાશે. (૩૧૩)
ત્યારપછી લીધેલી પ્રતિજ્ઞા તારે પૂર્ણ કરવી. એમાં મારું કાંઈ કામ નથી કેમકે એમાં કાંઈ મોટું લશ્કર જીતવાનું નથી.” (૩૧૪)
આ પ્રમાણે ધાત્રીના કથનથી રાણી આનંદ પામી અને પંડિતાએ ઘણા સમય સુધી તેવો પ્રસ્તાવ જોયા કર્યો. (૩૧૫).
એકવાર અષ્ટમીની રાત્રીએ કાર્યકુશળ ધાત્રીએ મહાસત્ત્વશાળી