SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ६१२ श्री मल्लिनाथ चरित्र कथमत्र समानेयः, पारीन्द्र इव काननात । आनीतोऽपि तव स्वार्थं, न कर्तेति विचिन्तय ॥३०७॥ अथोवाचाऽभया देवी, प्रतिज्ञेयं कृता मया । साकं कपिलगेहिन्या, सत्या कार्या यथा तथा ॥३०८।। नान्यस्य पुरतो मातराख्यातुमपि पार्यते । अतिदुष्करकार्याणां, भवत्येव विचक्षणा ॥३०९॥ निःश्वस्याऽथ क्षणं स्थित्वाऽवादीद्धात्री मया सुते ! । उपायो लब्ध ईदक्षः, कीदृक्ष इति साऽगदत् ? ॥३१०॥ સાધુ સમાન સુદર્શન તને ઇચ્છશે જ કેમ ? (૩૦૬) વળી જંગલમાંથી સિંહની જેમ તેને અહીં શી રીતે લાવવો? અને લાવવાં છતાં પણ તે તારી ઇચ્છાને પૂરશે નહિ એ ચોક્કસ સમજી રાખજે.” (૩૦૭). એટલે અભયા બોલી કે, મેં કપિલાની સાથે એને રમાડવાની શરત કરી છે. માટે ગમે તે રીતે તે પાર પાડવી જ જોઈએ. (૩૦૮) વળી તે માત ! બીજા કોઈની પાસે એ વાત કહી શકાય તેમ નથી. વળી અતિ દુષ્કર કાર્યો કરવામાં તમે જ એક વિચક્ષણ છો.” (૩૦૯) પછી ક્ષણવાર નિસાસો નાંખી પછી તે ધાત્રી બોલી કે, “હે વત્સ ! મને એક ઉપાય સૂઝયો છે.” રાણી બોલી કે, “તે ઉપાય શું છે?” (૩૧૦) એટલે તે બોલી કે- “એ શેઠ પર્વદિવસે પૌષધ કરે છે અને રાત્રીના સમયે ચત્ર વિગેરે શૂન્યસ્થાનમાં મૌનપણે કાયોત્સર્ગ
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy