________________
સમમ: સર્વાં
पत्नी सुदर्शनस्येयं नामधेयाद् मनोरमा । एतयोर्नन्दना एते, उपाया इव रूपिणः ॥ २९९ ॥
एवं निगदिते देव्या, सहासं साऽप्यवोचत ।
અહો ! ખિપ્રિયાળાં ત્તિ, જીવાં વિત ૌશલમ્ ।।૨૧।। યત:
–
अस्या नपुंसकं भर्ता, परं जाताः सुताः कथम् ? । इत्यन्योन्यविरुद्धार्था, वणिक्पत्नी पतिव्रता ॥ २९३॥
चेत्पद्मं संभवेद् व्योम्नि ग्रन्थौ चेद्बध्यतेऽनलः । तथाऽपि श्रेष्ठिनोऽमुष्माद्, न भवन्ति सुताः खलु ॥२९४॥
६०९
અથાડમયા તેવી, મુદ્દે ! રાતમિત્રં થમ્ ? । ततः सा पूर्ववृत्तान्तमवदच्च तदग्रतः ॥ २९५ ॥
કપિલાએ રાણીને પૂછ્યું કે, “આ કોની સુંદર પત્ની છે ?” (૨૯૦)
રાણી બોલી “એ સુદર્શન શેઠની મનોરમા નામે પત્ની છે. અને જાણે સાક્ષાત્ ઉપાય (સામ-દામ-દંડ-ભેદ) હોય તેવા આ ચાર તેના પુત્રો છે.” (૨૯૧)
આ પ્રમાણે દેવીએ કહ્યું એટલે કપિલા હસીને બોલી કે, “અહો ! વિણક લલનાઓનું કેવું કૌશલ્ય ? (૨૯૨)
કારણ કે તેનો પતિ નપુંસક છે. છતાં એને પુત્રો કેમ થયા. ? આવી અન્યોન્ય વિરૂદ્ધતા છતાં વણિકપત્ની પતિવ્રતા ગણાય ? (૨૯૩)
કદાચ આકાશમાં કમળ ઊગે, અગ્નિ ગાંઠે બંધાય તો પણ એ શેઠ નપુંસક હોવાથી તેને પુત્રો ન થાય.” (૨૯૪)
એટલે અભયારાણી બોલી કે, “હે મુગ્ધ ! એ વાત તેં શી