________________
६०८
सुदर्शनश्च रूपेण, सुदर्शनधरायितः । ગત: શ્રીડિતુમુદ્યાને, નન્તનસ્યેવ સોરે ર૮૬
कपिलश्च द्विजः प्रान्तिकर्मज्ञैर्वेदवेदिभिः । अतिधीराक्षरोच्चारबधिरीकृतपुष्करैः ॥२८७॥
तदनु प्रस्थिता यातुं, कपिला ब्राह्मणीवृता । तत्पुरश्चाभया देवी, वरयानसमाश्रिता ॥२८८॥ मनोरमाऽपि सश्रीका, सर्वालङ्कारशालिनी । साकं पुत्रैश्चतुर्भिश्च, लक्ष्मीपतिभुजैरिव ॥२८९ ॥
श्री मल्लिनाथ चरित्र
दृष्ट्वा लीलायितं तस्या, देवीनामपि दुर्लभम् । પપ્ર∞ પિતા રાજ્ઞો, ચૈા વરખની ? ॥૨૬૦ના
પરિવાર સહિત દધિવાહન રાજા નગર બહાર નીકળ્યો (૨૮૫)
એટલે રૂપમાં કામદેવ સમાન સુદર્શન શેઠ પણ નંદનવન સમાન તે ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા. (૨૮૬)
તથા યશકર્મમાં કુશળ, અતિધીરતાથી શબ્દોચ્ચાર કરી, દિશાઓને બધિર બનાવનાર વેદવેત્તા બ્રાહ્મણો સહિત કપિલ વિપ્ર પણ વનમાં જવા ચાલ્યો. (૨૮૭)
એટલે તેની પાછળ અને બ્રાહ્મણીઓ સાથે કપિલા પણ જવાને તૈયાર થઈ. તેની આગળ અભયારાણી પણ સારા યાન(વાહન) પર બેસીને ચાલી (૨૮૮)
અને શોભાયુક્ત, સર્વાલંકારોથી વિભૂષિત મનોરમા પણ વિષ્ણુની ભૂજાઓની સમાન પોતાના ચારપુત્રો સાથે ઉદ્યાનમાં જવાને ચાલી. (૨૮૯)
તે સમયે દેવીઓને પણ દુર્લભ તે મનોરમાની લીલાને જોઈ